________________
૧. શકુનિકા વિહારનો સૌ પ્રથમ ઉલ્લેખ જયસિંહસૂરિ કૃત ધર્મોપદેશમાલા (ર.સં. ૯૧૫)માં સમયજ્ઞસાધુ કથા અંતર્ગત છે.
अत्थि सिरिलाऽ-देस-चूडामणिभूयं अणेग-दिव्व-च्छेरयाणगयं सउलियाविहार-हिट्ठिय-सण्णिहिय-पाडिहेर-मुणि सुव्वय तित्थयर-पडिमाविभूसियं भरुपच्छं नाम महानयरं ति ।
पुव्व-भव-सउलियाए सिंघला-दुहियाए कारियं तत्थ ।
तुंगं जिणाणभवणं नामेणं सुदंसणाए त्ति ॥ (૨) પ્રસિદ્ધ અપભ્રંશકથા “વિલાસવઈકહા”ના રચનાકાર, બપ્પભટ્ટી સૂરિની પરંપરાના સિદ્ધસેન સૂરિએ સં. ૧૦૨૩માં “સકલ તીર્થ સ્તોત્રની રચના કરી હતી. તેમાં ભરૂચનો તીર્થ તરીકે ઉલ્લેખ મળે છે.
कच्छे मरुचच्छम्मि य सोरटु-मरहठ्ठ-कुंकणथलिसु । -३२ (૩) દેવભદ્રસૂરિ (ગુણચગણિીએ સંવત ૧૧૫૮માં ભરૂચના મુનિ સુવ્રત ચેત્યાલયમાં “કહારયણ કોશ૩૧ની રચના કરી હતી તેવો ઉલ્લેખ તેની પ્રશસ્તિમાં મળે છે.
(૪) શ્રી ચંદ્રસૂરિ રચિત મુનિ સુવ્રત સ્વામી ચરિત્ર (પ્રા.) - રચના સંવત ૧૧૯૩)માં શકુનિકા વિહારનો ઉલ્લેખ આ રીતે મળે છે.
एस पएसो होही नीसेसाणं पि भवियणं लोयाण । अस्वावबोह तित्थत्तणेणं भुवणम्मि विक्खाओ । ।०३७८ इह संवलिया विहारो नामेण भवित्सए जिणाययणं ।
आगयाम्मि काले सुदंसणा विहिय सन्निज्झं । ।०३७९ હર્ષપુરીય ગચ્છના અભયદેવસૂરિના આદેશથી શાંતુએ ભરૂચમાં સમલિકાવિહારમાં સોનાના કળશો ચઢાવ્યા હતા તેવો ઉલ્લેખ પ્રશસ્તિમાં મળે છે.
वरणंगसुयं-संतुय-सचिवं भणिऊणं जेणं भरुयच्छे ।
सिरि-संवलिया-विहारे हेममया रोविया कलसा ॥ १०९०३ (૫) વાદિદેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ ઉપદેશમાલા દોઘટ્ટી ટીકાની રચના ભરૂચમાં અચાવબોધ તીર્થમાં વીર જિનેશ્વર આગળ મુનિ સુવ્રત સ્વામિના ભક્તિયોગથી શરૂ કરી વિ. સં. ૧૨૩૮૪ના મહામાસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org