________________
३६
પોિિળયા (૨૦૬) સૌદ્ધ (૬), નનમા (ગદ્યવંડ-૪), મુળ (૧૨૬), પાનુળ (૨૮). અપભ્રંશ ભાષા તરફથી ગુજરાતી તરફ ભાષાની ગતિ થતાં તત્સમ શબ્દોનો પ્રયોગ શરૂ થયો. અહીં કેટલાક તત્સમ શબ્દોનો પ્રયોગ જોવા મળે છે. કુટુંબવાસ (ગદ્યખંડ-૧૨) ટુંબપોષળ (ગદ્યખંડ-૧૧) જરુર (૬૨૧), નાતિર (૮૮). લઘુતાકારક પ્રત્યય ન ઉમેરાયેલ જોવા મળે છે. જેમકે સજ્ઞેળ (૩ર૬). યુવતી માટે જીવના બદલે જુવાળી (૧૧૦૫, ૧૨૫૭) શબ્દ પ્રયોજાયેલો જોવા મળે છે. રવાનુકારી શબ્દોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. દ ંત (૧૪રૂ) તિ નિત નિંત (૧૨), મિમિાંત (૭૬૪).
સુદર્શનાચરિત્રમાં ઘણા દેશ્ય શબ્દો પ્રયોજાયેલા જોવા મળે છે. (જુઓ પરિશિષ્ટ-૮) તેમાંય ગુજરાતી અર્થછાયા ધરાવતા ઘણા શબ્દો મળી આવે છે જે નીચે પ્રમાણે છે :
આરોપ (૮૨૩), આર્વિત-જંત (૧૨૫), ઉંડ (ગદ્યખંડ-૯), ઉચ્છિષ્ણ (ઉછીનું) (૧૮૭૬), ઉત્તરિઅ (૨૩૦), ઉલ્હવણ (૪૧૬), ઓઝા (૨૧૦), ઓટ્ટ (૫૫૪), કઢકાંત (૧૪૩૧), કરોડ (૧૩૧૯), કુટ્ટ (૧૦૮૯), કુટ્ટવાલ (૨૯૨), કોટ્ટબદ્ધ (૧૩૬૫), ખડક-ખકિજ્યંતિ (ગદ્યખંડ-૧), ખલ-ખલેહ (૨૧૩), ખાણય (૯૪૮), ખારો (૪૫૮), ખિલ્લ૨ (૧૪૩૧), ખુરુપ્પ (=ખુરપી) (૨૨૫), ગલ્લ (=ગાલ, ૯૩૭), ગાઊંય (=ગાઉ-૧૩૧૫), ગોઠિય (=ગોઠી-૧૪૩૭), ઘડિયા (- ઘડી૭૯૩), ૨કમ્મ (૭૦૩), ચ્છીયા (૨૮૨), જવારય (૧૩૨૭) ટાર (૦૮), ઠોકારો (૧૧૦૧), ઢોલિય (ગદ્યખંડ-૧), તિય(૫૧૩), તુબ્બાર, તોક્ખાર (૨૪૬, ૨૪૯), દયાલુ (૭૮૯), દાણ (૮૧૨), પક્ખર (પાખરવું-૧૦૪૮), પટ્ટુય (-પાટુ-૮૦૮), પેટ્ટ (૮૦૮), ફોકળ (૮૧૮) બઈસારિયા (૧૪૨), બેડાડંડો (૮૫૨), મંદર (=બંદર, ફારસી-ગુજ.૨૨૮), માઉસિયા (૬૧૧), મૂસલપ્પમાણ (=મૂશળધાર-૩૧૪), મોટ્ટ (=મોટું, ગદ્યખંડ-૨), ફિંચ્છ (=રીંછ-૧૧૪૫), રાસ (૯૫), લૂણિય (-લુણી-૬૮૨), વિયર (=વીરડો-૧૪૩૩), વેડ્ડલા (=બેડલી-૮૧૯), સુવાસિણી (૧૩૩૦), હલબોલો (ગદ્યખંડ-૧).
સુદર્શના ચરિત્રની ભાષાની કેટલીક અન્ય લાક્ષણિકતાઓ આ મુજબ જોવા મળે છે. આદ્ય 7 મોટા ભાગે જળવાઈ રહ્યો છે. ક્વચિત્ જ માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org