________________
९०८
धम्मो सुद्धस्स चिट्ठइ ।
ક્ષમા વગેરે ધર્મ શુદ્ધ આત્મામાં રહે છે.
असंखयं जीवियं मा पमायए । સેંકડો ઉપાયો
कडा कम्माण न मोक्खु अत्थि
કરેલા કર્મો આલોક કે પરલોકમાં ભોગવ્યા વગર મુક્તિ થતી નથી.
वित्तेण ताणं न लभे पत्ते ।
પણ અસંસ્કૃત-તૂટેલું આયુષ્ય સંઘાતું નથી માટે પ્રમાદન કરો.
પ્રમાદી મનુષ્ય ધન વડે રક્ષણ પામી શકતો નથી.
घोरा मुहुत्ता अबलं शरीरं ।
સમય અનુકંપા રહિત છે અને શરીર નિર્બળ છે.
छंद निरोहेण उवेइ मुक्खं ।
સ્વાભિપ્રાયને રોકવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. (ગુરુપારતંત્ર્યથી સર્વ કૃત્યમાં પ્રવર્તનારને
કર્મબંધ થતો નથી પરંતુ નિર્જરા થાય છે.)
खिष्पं न सक्इ विवेगमेउं ।
શીઘ્ર જ વિવેક પ્રાપ્ત થઈ શકતો નથી.
अप्पाणरक्खी व चरमप्पमत्तो ।
આત્માની રક્ષા કરો, અપ્રમત્ત બનીને વિચરો.
न मे दिट्ठे परे लोए चक्खुदिट्ठा इमा रई
પરલોક કોણે દીઠો છે ? આ વિષયભોગજનિત સુખ પ્રત્યક્ષ-આંખની સામે છે.
(આ લોક મીઠો, પરલોક કોણે દીઠો ?)
अप्पाण सच्चमेसिज्जा ।
સ્વયં સત્ય-સંયમ-સદાગમની શોધ કરો.
मित्ति भूएस कप्पड़ ।
બધા જીવોની સાથે મૈત્રી કરો.
न चित्ता तायए भासा ।
ચિત્ર ભાષા રક્ષણ કરતી નથી.
उत्तरज्झयणाणि - २
३।१२
कम्मसच्चा हु पाणिणो ।
કરેલા કર્મો વિફળ જતાં નથી (નિરુપક્રમકર્મની અપેક્ષાએ આ કથન છે.)
जायाए घासमेसिज्जा रसगिद्धे न सिया ।
સંયમનિર્વાહ માટે આહારની ગવેષણા કરો, રસમૃદ્ધ ન બનો.
समयं गोयम ! मा पमायए ।
એક ક્ષણ પણ પ્રમાદ ન કરો.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
४।१
४३
४|५
४।६
४१८
४।१०
४।१०
५/५
६।२
६।२
६।११
७।२०
८।११
१०।१
www.jainelibrary.org