________________
३४
વનસ્પતિજીવો તેમાં ગાથા ૭૦૮૩માં પૃથ્વીકાયજીવોનું સ્વરૂપ, ગાથા ૮૪૯૧માં અપ્લાયજીવોનું સ્વરૂપ, ગાથા ૯૨/૧૦પમાં વનસ્પતિકાય જીવોનું સ્વરૂપ બતાવેલ છે.
સ્થાવરજીવોનું સ્વરૂપ બતાવ્યા પછી ત્રસ જીવોનું સ્વરૂપ બતાવેલ છે. તેમાં (૧) તેઉકાયજીવો (૨) વાયુકાયજીવો અને (૩) પૂલ બેઇન્ડિયાદિ ઉદારજીવોની ગણના કરેલ છે. તેજો અને વાયુના જીવોને ગતિથી ત્રસપણે કહેલ છે અને ઉદારજીવોને લબ્ધિથી ત્રસપણું કહેલ છે. તેમાં ગાથા ૧૦૮૧૧૬માં તેઉકાય જીવોનું સ્વરૂપ, ગાથા ૧૧૭૧૨પમાં વાયુકાયજીવોનું સ્વરૂપ બતાવેલ છે.
ત્યારપછી ઉદારત્રસના (૧) બે ઇંદ્રિય, (૨) તે ઇંદ્રિય, (૩) ચઉરિંદ્રિય અને (૪) પંચેન્દ્રિય એમ ચાર પ્રકાર બતાવેલ છે. તેમાં ગાથા ૧૨૭૧૩૫માં બે ઇંદ્રિયજીવોનું સ્વરૂપ, ગાથા ૧૩૬/૧૪૪માં તે ઇંદ્રિયજીવોનું સ્વરૂપ, ગાથા ૧૪પી૧૫૪માં ચઉરિંદ્રિય જીવોનું સ્વરૂપ બતાવેલ છે.
ત્યારપછી પંચેન્દ્રિય જીવના (૧) નૈરયિક, (૨) તિર્યચ, (૩) મનુજ અને (૪) દેવ એમ ચાર પ્રકાર બતાવેલ છે. તેમાં ગાથા ૧૫૬૧૬૯માં નૈરયિકજીવોનું સ્વરૂપ, ગાથા ૧૭૦૧૯૪માં સંમૂચ્છિમ, ગર્ભજ જલચર, સ્થલચર અને ખેચર તિર્યંચના જીવોનું સ્વરૂપ ગાથા ૧૯૫૨૦૩માં ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતાપમાં થયેલ સંમૂચ્છિમ અને ગર્ભજ મનુષ્યનું સ્વરૂપ, ગાથા ૨૦૪ર૪૭માં ભવનપતિ, વાણમંતર, જયોતિષુ અને વૈમાનિકદેવોનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા-૨૪૯માં ઉપદેશ બતાવેલ છે કે,
“૬ નીવમળીને ય સુન્ના સદા યા.
सव्वनयाण अणुमए रमेज्जा संजमे मुणी" ॥ अध्य० गा० २४९ ગાથા-૨૫૦માં કહેલ છે કે, ઘણા વર્ષો સુધી શ્રમયને પાળીને મુનિ આ ક્રમ યોગવડે સંલેખના કરે. ત્યારપછી ગાથા ૨૫૧૨૫૫માં સંલેખનના બેદના અભિધાનપૂર્વક કમયોગ બતાવેલ છે. અને તેની ટીકામાં વૃત્તિકારે છેલ્લે કહ્યું છે કે “પતિ : શ્રીનિશીથવૂળતોડવલેઃ” |
અણસણનો સ્વીકાર કરનાર મહાત્માએ અશુભભાવનાનો ત્યાગ કરવો જોઈએ. તેથી અશુભ ભાવનાની પરિહાર્યતા અને અનર્થહેતુતા ગાથા ૨૫૬માં બતાવેલ છે.
ગાથા ૨૫૭૨૫૯માં દુર્લભબોધિ અને સુલભબોધિ કોણ બને છે તે બતાવેલ છે.૩૧ ३१. मिच्छादसणरत्ता सनियाणा हु हिंसगा ।
इय जे मरंति जीवा तेसिं पुण दुल्लहा बोही । सम्मईसणरत्ता अनियाणा सुक्कलेसमोगाढा ।। इय जे मरंति जीवा सुलहा तेसिं भवे बोही ।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org