________________
રૂ
जितेन्द्रियो वीतरागो यो नैव विषयोन्मुखः । अश्नुतेऽसौ सदा सौख्यं यथा स जिनपालकः ॥१॥ यश्चेन्द्रियवशो रागानुविद्धो विषयादितः ।
आस्पदं विपदामेष स्याद् यथा जिनरक्षितः ॥२॥ - अध्य० ३२ गा० १०० वृत्तौ ત્યારપછી ગાથા-૧૦૧ની વૃત્તિમાં છેલ્લે કહ્યું છે કે, “T-દેવદતતુ સમતામિ7થતુ” તિ | ગાથા ૧૦૬માં રાગ-દ્વેષ રહિતને શું થાય છે તે બતાવેલ છે. ત્યારપછી ગાથા-૧૦૭માં ઉપસંહાર કરેલ છે અને વૃત્તિમાં છેલ્લે કહ્યું છે કે "समतायां हि प्राप्तायामुत्तरोत्तरगुणस्थानावाप्त्या क्षीयते एव लोभ इति भावः" ॥
ત્યારપછી જેમની તૃષ્ણા નાશ પામી છે એ મહાત્મા કેવા હોય છે અને શું કરે છે તે બતાવેલ છે. ૨૮ ૩૩. કર્મપ્રકૃતિ :- પ્રમાદસ્થાનો દ્વારા જીવ કર્મ બાંધે છે, તેથી કર્મની કેટલી પ્રકૃતિઓ છે ?
કેટલી સ્થિતિ છે ઇત્યાદિ બતાવેલ છે.
ગાથા ૧થી ૧૫માં આઠ કર્મો અને તેની મૂલપ્રકૃતિઓના નામ અને વ્યાખ્યાઓ બતાવેલ છે, ત્યારપછી ગાથા-૧૬માં કહેલ છે કે શ્રુતાવરણાદિ ઉત્તરપ્રકૃતિઓ પણ શ્રુતાદિના અક્ષરઅનક્ષર આદિ ભેદથી બહુ પ્રકારે છે, ત્યારપછી પ્રદેશાગ્ર, ક્ષેત્ર, કાળ અને ભાવનું સ્વરૂપ ગાથા ૧૭થી ૨૪માં બતાવેલ છે. છેલ્લે ઉપસંહાર કરતાં ગાથા-૨પમાં કહે છે કે,
"तम्हा एएसि कम्माणं अणुभागा वियाणिया ।
एएसिं संवरे व खवणे य जए बुहे" ॥ त्ति बेमि ॥ - अध्य० ३३ गा० २५ ૩૪. વેશ્યા - કર્મપ્રકૃતિઓની સ્થિતિ વેશ્યાવાળાને હોય છે, તેથી આ અધ્યયનમાં લેશ્યાનું
સ્વરૂપ બતાવેલ છે.
ગાથા-૧માં કહેલ છે કે છયે કર્મલેશ્યાઓના અનુભાવને સાંભળો. ત્યારપછી નામાદિની પ્રરૂપણાથી લેશ્યાઓના અનુભાવો થાય છે, તેથી તે પ્રકારો બતાવેલ છે. તે આ પ્રમાણે છે– (૧)
૨૮. “સો વીયરો યધ્વન્વિો રઘવે નાવરd gn I
तहेव जं दरिसणमावरेइ जं चंतरायं पकरेइ कम्मं ॥ सव्वं तओ जाणइ पासए य अमोहणे होइ निरंतराए । अणासवे झाण-समाहिजुत्ते आउक्खए मोक्खमुवेइ सुद्धे ।। सो तस्स सव्वस्स दुहस्स मुक्को जं बाहई सययं जंतुमेयं । दीहामयं विप्पमुक्को पसत्थो तो होइ अच्चंतसुही कयत्थो" ॥ - अध्य० ३२ गा० १०८-११०
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org