________________
२८
માતા મરુદેવા. તે ભવમાં જેઓ મોક્ષ પામતા નથી તેઓ ત્રીજા ભવમાં તો અવશ્ય મોક્ષ પામે છે. ઉત્કૃષ્ટ દર્શન-આરાધકની અપેલાએ આ વાત કરેલ છે અને તેમાં ૩રું ર થી ઉદ્ધરણ આપેલ છે. ૨૪
આ રીતે ૭૩ પદોનું ફલબતાવવા પૂર્વક આ અધ્યયનમાં રોચક વર્ણન કરેલ છે. તેમાં ૧૭માં ક્ષામણાના સૂત્રમાં ૧૨ શ્લોકમાં વૃત્તિકારે મૃગાવતીનું દૃષ્ટાંત આપેલ છે તથા ૬૭માં ક્રોધવિજયના સૂત્રમાં લૌકિક દાંત આપેલ છે. ૩૦. તપોમાર્ગગતિ - અપ્રમાદવાળાએ તપ કરવો જોઈએ, તેથી આ ત્રીસમા અધ્યયનમાં તપનું સ્વરૂપ બતાવેલ છે. ગાથા રાકની અવતરણિકામાં વૃત્તિકારે કહેલ છે કે, अनाश्रवेणैव किल कर्म क्षिप्यते इति तमाह“પાવેદ-પુરાવા-મત્ત-મે-પરદ વિરો ! राईभोयणविरओ जीवो भवइ अणासवो ॥ पंचसमिओ तिगुत्तो अकसाओ जिइंदिओ।
अगारवो य निस्सल्लो जीवो भवइ अणासवो" ॥ - अध्य० ३० गा० २।३ ગાથા પાદુમાં દૃષ્ટાંત દાતિક યોજન કરતાં કહે છે કે,
"यथा महातडागस्स सन्निरुद्धे पाल्यादिना निषिद्धे जलागमे जलप्रवेशे 'उस्सिचणाए'त्ति सूत्रत्वादुत्सेचनेनारघट्टघट्यादिभिरुदञ्चनेन 'तवणाए'त्ति तपनेन रविकरसन्तापरूपेण क्रमेण परिपाट्या शोषणा जलाभावरूपा भवेत्" ॥
"एवं 'तु पुनः' संयतस्यापि पापकर्मणां निराश्रवे प्राणिवधाद्याश्रवाभावे भवकोटीसञ्चितं कर्म तपसा निर्जीर्यते आधिक्येन क्षयं नीयते । अत्र कोटीग्रहणं बहुत्वोपलक्षणं ફોટનિયમસMવાતુ'' I – ગષ્ય રૂ૦ ૦ ૫-૬ વૃત્ત
ત્યારપછી ગાથા-૭માં તપના (૧) બાહ્ય અને (૨) અત્યંતર બે ભેદો બતાવીને ત્યારપછી બાહ્યતપના અને અત્યંતરતપના ૬-૬ ભેદો છે તેમ કહેલ છે. ગાથા-૮માં બાહ્યતપના ૬ ભેદોના નામ, ત્યારપછી ગાથા-૯૧૩માં અનશનતપનું સ્વરૂપ ગાથા૧૪૨૪માં ઉણોદરીનું સ્વરૂપ, ગાથા-૨પમાં ભિક્ષાચર્યા, ગાથા-૨૬માં કાયક્લેશ, ગાથા૨૭૨૮માં સંલીનતા બતાવેલ છે.
ત્યારપછી ગાથા-૩૦માં અભ્યતરતપના ૬ ભેદોના નામ, ગાથા-૩૧માં પ્રાયશ્ચિતનું સ્વરૂપ, ગાથા-૩૨માં વિનયનું સ્વરૂપ, ગાથા-૩૩માં વૈયાવૃત્ત્વનું સ્વરૂપ, ગાથા-૩૪માં
ર૪. “ક્ષોવિંni બંને ! નીવે વર્દિ મવદં સિક્સેન્સ ?..
__गोयमा ! उक्कोसेणं तेणेव भवेण, तइयं नाइकम्मइ" ॥ - अध्य० २९ सू० १ वृत्तौ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org