________________
२७
તેનું વિસ્તા૨થી વર્ણન બતાવેલ છે તેમાં ગાથા-૨૦માં આજ્ઞારુચિના વિષયમાં વૃત્તિકારે માષતુષમુનિની કથા અને ગાથા-૨૬માં સંક્ષેપચિના વિષયમાં ચિલાતીપુત્રની કથા કહેલ છે.
ત્યારપછી ગાથા-૨૮માં સમ્યક્ત્વના લિંગો, ગાથા-૨૯।૩૦માં સમ્યક્ત્વનું માહાત્મ્ય અને ગાથા-૩૧માં સમ્યક્ત્વના આઠ અતિચારો બતાવેલ છે.
ત્યારપછી ગાથા-૩૨/૩૩માં ચારિત્રરૂપ મુક્તિમાર્ગ, ગાથા-૩૪માં તપોરૂપ મુક્તિમાર્ગ બતાવેલ છે.
ત્યારપછી વૃત્તિકાર કહે છે કે,
ज्ञानादीनां मुक्तिमार्गत्वे कस्य कतरो व्यापारः ? इत्याह
44
" नाणेण जाणई भावे दंसणेण य सद्दहे ।
चरित्रेण न गेण्हाइ तवेणं परिसुज्झई" ॥ अध्य० २८ गा० ३५
व्याख्या - ज्ञानेन मत्यादिना जानाति भावान् जीवादीन् । दर्शनेन च श्रद्धत्ते । चारित्रेण न गृह्णाति नादत्ते 'कर्मेति गम्यम्' । तपसा परिशुध्यति पूर्वोपचितकर्मापगमतः शुद्धो
પ્રવૃત્તિ રૂા
अध्य० २८ गा० ३५ वृत्तिः છેલ્લે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપોરૂપ મુક્તિમાર્ગના ફળને બતાવતાં કહે છે કે, "खवित्ता पुव्वकम्माई संजमेण तवेण य । सव्वदुक्खप्पहीणट्ठा पक्कमंति महेसिणो" ॥ त्ति बेमि ॥
अध्य० २८ गा० ३६
૨૯. સમ્યક્ત્વપરાક્રમ :- મોક્ષમાર્ગમાં ગતિ વીતરાગત્વપૂર્વક થાય છે, તેથી વીતરાગપણું બતાવનાર આ અધ્યયન છે. સમ્યક્ત્વપરાક્રમઅધ્યયન બતાવતાં વૃત્તિકાર પ્રારંભની ભૂમિકામાં કહે છે કે,
"इहास्मिन् जगति प्रवचने वा खलु निश्चितं सम्यक्त्वे सति पराक्रम उत्तरोत्तरगुणप्रतिपत्त्या कर्मारिजयसामर्थ्यलक्षणोऽर्थाज्जीवस्यास्मिन्निति सम्यक्त्वपराक्रमं नामाध्ययनं श्रमणेन भगवता महावीरेण काश्यपेन काश्यपगोत्रोद्भवेन प्रवेदितं स्वतः प्रवेदितमेव भगवता ममेदमाख्यातमिति भावः '
—
Jain Education International. 2010_02
આ અધ્યયનમાં સંવેગાદિ ૭૩ પદોનું ફળ બતાવવા પૂર્વક વર્ણન કરેલ છે જેમ કે, “સંવેગેનું અંતે ! નીવે દિ નાયફ ? આ રીતે પ્રશ્ન કરીને પછી સૂત્રકા૨ તેનો જવાબ આપે છે—
‘સંવેોળ અનુત્તર ધમ્મસનું નળય" । ઇત્યાદિ....!!
—
સૂત્ર-૧ની વૃત્તિમાં કહ્યું છે કે, કષાયક્ષય નિમિત્ત છે જેને એવા મિથ્યાત્વનો સર્વથા ક્ષય થાય તો જીવ ક્ષાયિકસમ્યક્ત્વનો આરાધક-નિરતિચાર પાલક થાય છે. ત્યારપછી દર્શનવિશુદ્ધિની નિર્મળતાથી કોઈ ભવ્ય જીવ તે જ ભવમાં મોક્ષે જાય છે. જેમ—ઋષભદેવની
For Private & Personal Use Only
www.jainelibrary.org