________________
२४
અને ગાથા ૧૧।૧૨ની વૃત્તિમાં છેલ્લે વૃત્તિકારે કહ્યું છે કે ‘વ્હાલાપેક્ષêવ સર્જાતાનુષ્ઠાનસ્થ સતાત્' ॥ ત્યારપછી ગાથા ૧૩।૧૪માં પૌરુષીનું પરિજ્ઞાન કઈ રીતે થાય તે બતાવેલ છે, ત્યારપછી ગાથા ૧૫માં ૧૪ દિવસનું પખવાડીયું ક્યારે થાય તે બતાવેલ છે, ત્યારપછી ગાથા ૧૬માં પાદોનપૌરુષીના પરિજ્ઞાનનો ઉપાય બતાવેલ છે. દિનકૃત્યને બતાવીને ત્યારપછી ગાથા ૧૭૭૧૮માં રાત્રિનૃત્ય બતાવેલ છે અને ગાથા ૧૯૨૦માં રાત્રિના ચાર ભાગના જ્ઞાનનો ઉપાય બતાવેલ છે.
૧૪
સામાન્યથી દિન-રાત્રિકૃત્ય બતાવીને ત્યારપછી ગાથા ૨૧૦૩૮ પૂર્વાર્ધમાં વિશેષથી દિનકૃત્ય બતાવેલ છે, તેમાં ગાથા ૨૩૭૩૦માં પ્રતિલેખનાનોવિધિ અને પ્રતિલેખનામાં દોષ ત્યાગ માટે કહેલ છે, તેમાં ગાથા ૨૯૩૦માં અતિમહત્ત્વની વાત જણાવેલ છે. ગાથા ૩૧માં તૃતીયપૌરુષીનું કૃત્ય બતાવેલ છે અને ત્યારપછી ક્યા કારણો ઉપસ્થિત થાય ત્યારે મુનિ ભક્ત-પાનની ગવેષણા કરે૧૫ અને તે કારણો ઉપસ્થિત થાય ત્યારે પણ શું અવશ્ય ભક્તાદિની ગવેષણા કરે કે ન કરે ? તે અંગે બતાવેલ છે,૧૬ ત્યારપછી ગાથા ૩૮ ઉત્તરાર્ધમાં વિશેષથી રાત્રિકૃત્ય બતાવેલ છે. તેમાં કહ્યું છે કે, “બ્રાડસ્કમાં તો જીન્ના સદ્ગુવાવિમુવાળ' ॥ ગાથા ૩૮ની વૃત્તિમાં વૃત્તિકા૨ે કહ્યું છે કે, “બાયોત્સf તતો ભૂમિપ્રતિોવનાનન્તાં યંત્ સર્વદુ:વિમોક્ષળમ્, તથાત્નું વાસ્ય ર્માપચયનેતુત્વાત્' । વળી વૃત્તિમાં કહ્યું છે કે કાયોત્સર્ગનું (૧) ઐહિક અને (૨) આમુષ્મિક બે પ્રકારનું ફળ છે તેમાં યશ, સુરાકૃષ્ટિ વગે૨ે ઐહિકફળ બતાવેલ છે અને સ્વર્ગાદિ તથા પરંપરાએ સિદ્ધિ આમુષ્મિકફળ બતાવેલ છે,૧૭ ત્યાં ઐહિકફળના વિષયમાં ૨૩ શ્લોકોમાં સુદર્શન મનોરમાનું ઉદાહરણ બતાવેલ છે, ત્યારપછી ગાથા ૩૯માં કાયોત્સર્ગમાં યતિ શું વિચારે તે બતાવેલ છે, ત્યારપછી કાયોત્સર્ગ પારીને, ગુરુને વંદન કરીને દૈવસિક અતિચાર યથાક્રમે આલોચે તે ગાથા ૪૦માં બતાવેલ છે, ત્યારપછી અપરાધસ્થાનોને પ્રતિક્રમીને, નિશલ્ય બનીને, ગુરુને વંદન કરીને જ્ઞાન-દર્શન-ચારિત્રની વિશુદ્ધિ માટે સર્વદુઃખના નાશ માટે १४. "पडिलेहणं कुणंतो मिहो कहं कुणइ जणवयकहं वा ।
देइ व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ॥
પુવી આડાણ તે-વા-વળKફ-તકાળ |
पडिलेहणापमत्तो छण्हं पि विराहगो होइ" ॥ - अध्य० २६ गा० २९-३०
. ‘‘વેયળ-વેયાવન્દ્રે ફરિયડ્ડાણ્ ય સંનમઠ્ઠામ્ ।
तह पाणवत्तियाए छटुं पुण धम्मचिताए" ॥
" आयंके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीसु ।
૬૬.
Jain Education International 2010_02
-
पाणिदया - तवहेउं सरीरवुच्छेयणट्ठाए" ॥ - अध्य० २६ गा० ३४
१७. किञ्च कायोत्सर्गस्य फलं द्विधा ऐहिकमामुष्मिकं च । तत्रैहिकं यशः - सुरा - कुष्ट्यादि, आमुष्मिकं च
स्वर्गादि, परम्परया सिद्धिश्च ।
अध्य० २६ गा० ३८ वृत्तौ
—
अध्य० २६ गा० ३२
For Private & Personal Use Only
www.jainelibrary.org