________________
२३
ત્યારપછી બાકીનું ચચિરત્ર સૂત્રકાર ૪૩ ગાથામાં વર્ણન કરે છે.
જયઘોષમુનિ ગ્રામાનુગામ વિચરતા વાણારસી નગરીમાં આવે છે અને ત્યાં પોતાના સંસારી ભ્રાતા બ્રાહ્મણ, વેદને જાણનાર વિજયઘોષ છે તે દ્રવ્યયજ્ઞ કરી રહેલ છે, તેને ત્યાં ભિક્ષાર્થે આવે છે. ત્યારપછી બંને વચ્ચે જે સંવાદ થાય છે, તે અત્યંત તાત્ત્વિક—માર્મિક રોચક શૈલીમાં બતાવેલ છે. બ્રાહ્મણ કોને કહેવાય તે ગાથા-૧૯થી ૨૯માં બતાવેલ છે. ત્યારપછી સૂત્રકાર ગાથા ૩૦-૩૧માં કહે છે કે,
"न वि मुंडिएण समणो न ॐकारेण बंभणो । न मुणी रन्नवासेणं कुसचीरेण न तावसो ॥३०॥ "समयाए समणो होइ बंभचेरेण बंभणो । नाणेण य मुणी होइ तवेण होइ तावसो ॥३१॥
अध्य० २५ गा० ३०-३१
ત્યારપછી ગાથા ૪૦થી ૪૨માં ભોગી અને અભોગીનું સ્વરૂપ બતાવેલ છે.૧૩ તે સાંભળીને વિજયઘોષ બ્રાહ્મણ જયઘોષમુનિની પાસે અહિંસાદિસ્વરૂપ ધર્મને સાંભળીને પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે. સંયમ-તપ દ્વારા પૂર્વકર્મોને ખપાવીને જયઘોષ અને વિજયઘોષ બંને મહાત્માઓ અનુત્તર એવી સિદ્ધિને પામે છે.
૨૬. સામાચારી :- બ્રહ્મગુણવાળા યતિ જ હોય છે અને યતિએ અવશ્ય સામાચારીનું પાલન કરવું જોઈએ, તેથી છવીસમાં અધ્યયનમાં દસ પ્રકારની સામાચા૨ીનું વર્ણન બતાવેલ છે.
ગાથા ૨/૩૭૪માં દસ પ્રકારની સામાચા૨ીના નામ સૂત્રકારે બતાવેલ છે, ત્યારપછી ગાથા પોદા૭માં દશા સામાચારીનું વર્ણન કરેલ છે, ત્યારપછી ગાથા ૮ા૯૧૦માં ઓઘસામાચારી બતાવેલ છે, ત્યારપછી ગાથા ૧૧૦૧૨માં ઔત્સગિક દિનકૃત્ય બતાવેલ છે
कृतान्तः पुनरत्युच्चैर्ग्रसितुं प्रभविष्णुकः ।
विश्वं विश्वमतो धर्मो रक्षको ह्यस्त्यपायतः ||६|| ध्यात्वेति प्रतिबुद्धोऽसौ जयघोषद्विजोत्तमः । गङ्गामुत्तीर्य संवेगात् साधुपार्श्वे व्रतं ललौ ॥७॥ १३. " उवलेवो होइ भोगेसु अभोगी नोवलिप्पई । भोगी भइ संसारे अभोगी विप्पमुच्चई ॥ उल्लो सुक्को य दो छूढा गोलया मट्टियामया । दो वि आवडिया कुड्डे जो उल्लो सो त्थ लग्गई || एवं लग्गंति दुम्मेहा जे नरा कामलालसा । विरत्ता उ न लग्गंति जहा से सुक्कगोलए " ॥
Jain Education International 2010_02
-
=
अध्य० २५ वृत्तौ जयघोषचरितम्
अध्य० २५ गा० ४०-४२
For Private & Personal Use Only
www.jainelibrary.org