________________
२२ ગાથા ૧-૨માં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના નામો બતાવીને ગાથા-૩માં સૂત્રકારે
"एयाओ अट्ट समिईओ समासेण वियाहिया ।
दुवालसंगं जिणक्खायं मायं जत्थ उपवयणं" ॥ - अ० २४ गा० ३
था-उनी टीम ह्यु छ ? ततः समासेन सर्वश्रुतसङ्ग्रहणे व्याख्याताः । अत एव द्वादशाङ्गं जिनाख्यातं मातं 'तुशब्दस्यैवार्थत्वात् मातमेवान्तर्भूतमेवेति यासु समित्यादिषु प्रवचनमागम इति । किञ्च सर्वा अप्यमूश्चारित्ररूपा, ज्ञान-दर्शनाविनाभावि च चारित्रं, न चैतत्त्रयातिरिक्तमन्यदर्थतो द्वादशाङ्गमिति सर्वमप्येतासु प्रवचनं मातमुच्यते इति ॥ - अ० २४ गा० ३ वृत्तिः
ત્યારપછી ગાથા ૪થી ૨૫માં સૂત્રકાર અને વૃત્તિકારે ખૂબ માર્મિક રીતે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વર્ણન બતાવેલ છે છેલ્લે ગાથા-૨૭માં કહ્યું છે કે આ અષ્ટપ્રવચનમાતાને જે મુનિ સમ્યમ્ આચરે છે તે ક્ષિપ્ર-શીધ્ર સર્વ સંસારથી મુક્ત થાય છે. ૧૧
ત્યારપછી અષ્ટપ્રવચનમાતાની આરાધનાના ફળમાં પુણ્યસારનું કથાનક ૯૪ શ્લોકોમાં सापेल. छे. ૨૫. યશીય - પ્રવચનમાતાઓ બ્રહ્મગુણમાં રહેલાને જ થાય છે, તેથી જયઘોષચરિત્રના
વર્ણન દ્વારા બ્રહ્મગુણને કહેનાર પચીસમું અધ્યયન બતાવેલ છે.
શરૂઆતમાં વૃત્તિકારે ૭ શ્લોકોમાં જયઘોષ ગંગાનદી સ્નાન કરવા માટે જાય છે અને ત્યાં જીવોને પરસ્પર પ્રસતા જોઈને એ દશ્ય દ્વારા તેને સંસારની અસારતા ને અનિત્યતાનું જ્ઞાન થાય છે અને સંવેગપૂર્વક ગંગાનદી ઉતરીને સાધુ પાસે વ્રતને ગ્રહણ કરે છે તે બતાવેલ છે. ૧૨ ११. एया पवयणमाया जे सम्मं आयरे मुणी ।
सो खिप्पं सव्वसंसारा विप्पमुच्चइ पंडिए ॥२७|| - अध्य० २४ गा० २७ १२. वाराणसीनगर्यां जज्ञाते युग्मिनौ द्विजौ द्वौ तु ।
जयघोष-विजयघोषाभिधानको बान्धवौ प्रीतौ ॥१॥ अन्यदा जयघोषस्तु स्नातुं सुरनदीं गतः । तत्र प्रैक्षिष्ट सर्पण गृहीतं दुर्दरं जवात् ॥२॥ मार्जारेण च सर्पोऽपि समाक्रान्तो हठादपि । तथाप्यहिस्तु मण्डूकं चीत्कुर्वाणं स खादति ॥३॥ मार्जारोऽपि च तं सर्प तडत्फडन्तं तु खादितुं लग्नः । मिथ एवं ग्रसमानान् दृष्ट्वासौ दध्यिवान् जीवान् ॥४॥ अहो ! ह्यसारता नूनं संसारस्याप्यनित्यता । यो यं प्रभवितुं शक्तः स तकं ग्रसतेतराम् ॥५॥
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org