________________
२१
આ અધ્યનમાં પાર્શ્વનાથ સંતાનીય કેશીસ્વામી અને મહાવીર પરમાત્માના શિષ્ય ગૌતમસ્વામી વચ્ચે ચાર મહાવ્રત અને પાંચમહાવ્રત સંબંધી સર્વજ્ઞપણું તુલ્ય હોવા છતાં મતભેદ કેમ ? ઇત્યાદિ અનેક પ્રશ્નોની તાત્વિક ચર્ચા વર્ણવેલ છે.
તેમાંથી એક પ્રશ્ન અંગે અહીં સ્પષ્ટતા જણાવેલ છે કે, केशिराह
"मग्गे य इइ के वुत्ते केसी गोयममब्बवी ।
केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी" ॥ - अ० २३ गा० ६२ व्याख्या-मार्गः सन्मार्गः 'उपलक्षणात् कुमार्गश्च' क उक्तः ? । शेषं स्पष्टम् ॥ - अ० २३ गा० ६२ वृत्तिः गौतम आह
"कुप्पवयणपासंडी सव्वे उम्मग्गपट्ठिया ।
सम्मग्गं तु जिणक्खायं एस मग्गो हि उत्तमो ॥ - अ० २३ गा० ६३ व्याख्या-कुप्रवचनेषु कपिलाद्युपदिष्टकुमतेषु पाखण्डिनो व्रतिनः कुप्रवचन-पाखण्डिनः सर्वे उन्मार्ग प्रस्थिताः । 'अनेन कुप्रवचनानि कुपथा इत्युक्तं स्यात्' सन्मार्गं तु पुनः 'जानीयादिति शेषः' जिनाख्यातम् । एष मार्गो हिर्यस्मादुत्तमोऽन्यमार्गेभ्यः प्रधानस्तस्मादयमेव सन्मार्ग इति भावः । उत्तमत्वं चास्य प्रणेतृणां रागादिविकलत्वेनेति भावनीयम् ॥ - अ० २३ गा० ६३ वृत्तिः केशिराह
"साहु गोयम ! पन्ना ते छिन्नो मे संसओ इमो।
अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा !" ॥ - अ० २३ गा० ६४ આ રીતે આ અધ્યયનમાં અનેક તાત્ત્વિક પ્રશ્નો અને તેનાં ઉત્તરો દ્વારા અન્ય લોકોના સંશયોનો નાશ થાય છે અને પર્ષદા કેવી બને છે. તે સૂત્રકારે ગાથા ૮૮-૮૯માં બતાવેલ છે. ૧૦ ૨૪. પ્રવચનમાત્રીય :- અન્યના ચિત્તનો સંશય કેશી-ગૌતમસ્વામીની જેમ દૂર કરવા કહ્યું તે
સંશય દૂર કરવા માટે સમ્યગ્વચનયોગ હોવો જોઈએ અને સમ્યગ્વચનયોગનું પરિજ્ઞાન પ્રવચનમાતાના જ્ઞાનથી થાય છે, તેથી આ અધ્યયનમાં પ્રવચનમાતાનું સ્વરૂપ બતાવેલ છે.
१०. "केसीगोयमओ निच्चं तम्मि आसी समागमे ।
सुय-सीलसमुक्करिसो महत्थत्थविणिच्छओ ॥८८॥ तोसिया परिसा सव्वा सम्मग्गं समुवट्ठिया । संथुया ते पसीयंतु भयवं केसीगोयमे" ॥८९॥ त्ति बेमि ॥ - अध्य० २३ गा० ८८-८९
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org