________________
२८
'सर्ववस्तु समतया पश्यतीत्येवंशीलः सर्वदर्शी यः कस्मिंश्चित् सचित्तादिवस्तुनि न मूच्छितो -વૃદ્ધઃ સ fપશુ: '
ગાથા-૧૨ની વૃત્તિમાં વૃત્તિકારે કહ્યું છે કે,
"यत्किञ्चिदल्पमप्याहार-पानं विविधं खादिम-स्वादिमं च परेभ्यो लब्ध्वा यः तेनाहारादिना त्रिविधेन बाल-ग्लानादीन् नोपकुरुते, न स भिक्षुरिति शेषः यस्तु मनो-वाक्-कायैः सुसंवृतो निरुद्धाहाराद्यभिलाषः सन् बालादीननुकम्पते स भिक्षुः" ॥ - अ० १५ गा० १२ वृत्तौ
આ સંપૂર્ણ અધ્યયનમાં ભિક્ષુગુણો બતાવ્યાં છે. તે વાંચીને આ ભિક્ષુના ગુણો આપણા જીવનમાં આત્મસાત્ કરવા પ્રયત્ન કરવાનો છે.
૧૬. બ્રહ્મચર્યસમાધિસ્થાન – ભિક્ષુના ગુણો બ્રહ્મચર્યવાળાને જ હોય છે અને તે બ્રહ્મગુપ્તિના પાલનથી પ્રાપ્ત થાય છે, તેથી સોળમાં બ્રહ્મચર્યસમાધિસ્થાન અધ્યયનમાં દશ બ્રહ્મચર્યના સમાધિસ્થાનો બતાવ્યાં છે. શરૂઆતમાં ૧૦ સૂત્રોમાં ૧૦ બ્રહ્મચર્યના સ્થાનો બતાવીને ત્યારપછી ગાથાઓમાં તેનું વર્ણન કરેલ છે.
ગાથા-૧૪માં નિગમન કરતાં કહ્યું છે કે, “પ્રણિધાનવાળો સાધુ, દુર્વ્યય કામભોગોનો સર્વદા ત્યાગ કરે ! તથા શંકા વગેરેનાં જનક સ્ત્રીજન વગેરે સહિત દશ સ્થાનો તે છોડી દે.”૩૯ ત્યારપછી ગાથા-૧૫માં કહ્યું છે કે, “બૈર્યમૂર્તિ, ધર્મસારથી, ધર્મના ઉદ્યાનમાં વિચરનારો, ઇન્દ્રિયો અને મનનો વિજેતા અને બ્રહ્મચર્ય સમાધિસંપન્ન બની મુનિ શ્રુતચારિત્રરૂપ ધર્મોદ્યાનમાં વિચરે.”૪૦
ગાથા-૧૭ની વૃત્તિમાં છેલ્લે બ્રહ્મગુપ્તિકથા અત્યંત રોચક છે તેમાં ધર્મઘોષ મુનિ રાજાને શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદનું સ્વરૂપ કહે છે અને રાજાએ અલગ અલગ તીર્થિકોને આ સમસ્યા પૂછી છે–“સકુંડ« વા વયાં નવ ”િ તેમના જવાબોથી રાજાને સંતોષ થતો નથી. છેલ્લે ધર્મઘોષ મુનિ ઉત્તર આપે છે, તે ઉત્તરથી રાજાને સંતોષ થાય છે
३९. "दुर्जयान् कामभोगान् नित्यशः परिवर्जयेत् । शङ्कास्थानानि चानन्तराक्तानि सर्वाणि दशापि वर्जयेत् प्रणिधानवानेकाग्रमनाः''।
-अध्य० १६ गा० १४ वृत्तिः ४०. धर्म आराम इव दुःखसन्तापतप्तानां जन्तूनां निवृत्तिहेतुतया वाञ्छित-फलप्रदानतश्च धर्मारामस्त
स्मिश्चरेत् प्रवर्तेत भिक्षुः । धृतिश्चित्तस्वास्थ्यं तद्वान् । धर्मसारथिरन्येषां धर्मप्रवर्तयिता । धर्मे आरमन्ते इति धर्मारामाः सुसाधवस्तेषु रत आसक्तिमान् धर्मारामरतो न त्वेकाकी । तथा दान्त उपशान्तः ब्रह्मचर्ये समाहितः समाधिमान् ।। - अध्य० १६ गा० १५ वृत्तिः
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org