________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-३१
પુરુષ' એવી સમાન પ્રતીતિનો વિષય અને એક પુરુષ'શબ્દથી પ્રતિપાદ્ય એવો જે સદશપર્યાયપ્રવાહ છે, તે વ્યંજનપર્યાય કહેવાય છે અને એ પુરુષરૂપે સશપ્રવાહમાં બીજા બાલ્ય, યૌવન વગેરે અથવા તેનાથી પણ સૂક્ષ્મતમ ભેદો રહેલા છે, તે બધા અર્થપર્યાય કહેવાય છે.
અર્થપર્યાયને અભિન્ન કહ્યો છે તેનો ભાવ એ છે કે, ભેદોની પરંપરામાં જે ભેદ અંતિમ હોવાથી અભેદ્ય હોય અથવા તે ભેદ પોતે બીજાનો અંશ હોવા છતાં પોતાના ભેદક અંશને ન ધરાવતો હોવાથી અભિન્ન કહેવાય છે અને જો તે પોતાના ભેદક અંશને ધરાવે તો તેને અર્થપર્યાય ન કહેતાં વ્યંજનપર્યાય કહેવાય છે જે ભિન્નભિન્ન સ્વરૂપ છે.
વ્યંજનપર્યાયને ભિન્નભિન્ન કહ્યો છે તેનો ભાવ એ છે કે, પુરુષરૂપપર્યાયશબ્દવાપ્ય સદશપ્રવાહની દૃષ્ટિએ એક હોવાથી અભિન્ન છે છતાં તેમાં બીજા બાલ્ય. યૌવન આદિ અનેક નાના ભેદો જણાતા હોવાથી તે ભેદ્ય પણ છે. એ જ રીતે બાલરૂપપર્યાય શબ્દવા... સશપ્રવાહરૂપે એક હોવાથી અભિન્ન છતાં તેમાં તત્કાલજન્સ, સ્તiધયત્વ વગેરે બીજા ભેદોને લીધે તે ભેદ્ય હોવાથી ભિન્ન પણ છે. એ જ રીતે દરેક વ્યંજનપર્યાય અર્થાત્ દરેક
વ્યવહાર કરવા યોગ્ય પર્યાયની બાબતમાં ઘટાવી લેવું. (૩૦). एकमेव द्रव्यं केन रूपेणानन्तप्रमाणम् ? तद् दर्शयन्नाह -
एगदवियम्मि जे अत्थपज्जया वयणपज्जया वावि ।
तीयाणागयभूया तावइयं तं हवइ दव्वं ।।३१।। एकद्रव्ये एकस्मिन् जीवादिद्रव्ये ये अर्थपर्याया अर्थग्राहकसंग्रहादिनया अर्थग्राह्या वा अर्थभेदा अथवा वचनपर्याया अपि शब्दादिशब्दनयाः शब्दपरिच्छेद्या वस्त्वंशा वा अतीतानागतभूता अनन्तप्रमाणास्तावत्प्रमाणं तज्जीवादिद्रव्यं भवति ।
अयं भावार्थः - किञ्चिदपि जीवद्रव्यं मूलरूपेणैकं सत् त्रैकालिकेनानन्तैर्व्यञ्जनपर्यायार्थपर्यायैरनन्तं भवति । तथाहि - विवक्षितैकपर्याययुक्ताद् द्रव्याद् विवक्षितद्वितीयपर्यायसहितं द्रव्यं भिन्नम्, तस्मादपि विवक्षिततृतीयपर्यायसहितं द्रव्यं भिन्नम्, अनेन क्रमेणैकमपि द्रव्यमनन्तप्रमाणं भवति, पर्यायाणामनन्तत्वात् । एकं द्रव्यं द्रव्यत्वेन नित्यं तथा पर्यायत्वेनानित्यम् । परस्परसापेक्षतया नित्यानित्यरूपस्वीकरणेनैव द्रव्यमनन्तात्मकम् न तु एकान्तनित्यानित्यरूपत्वेन ।।३१ ।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org