________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२९-३०
इदं रहस्यम् - सर्वे पदार्था द्रव्यार्थिकपर्यायार्थिकोभयनयविषयभूताः । किन्तु यावत्तत्र भेदविवक्षा न भवेत्तावत्ते द्रव्यार्थिकनयविषयरूपाः, तस्याभेदग्राहित्वात्, यतः प्रभृति च भेदविवक्षा प्रारब्धा तदा ते पर्यायार्थिकनयविषयात्मकाः, तस्य भेदग्राहित्वात् ।।२९ ।। અવ. બન્ને મૂલનયોની વિષયમર્યાદાगाथा : दवट्ठियवत्तव्वं सव् सव्वेण णिञ्चमवियप्पं ।
आरद्धो य विभागो पजववत्तव्यमग्गो य ।। २९ ।। छाया : द्रव्यास्तिकवक्तव्यं सर्वं सर्वेण नित्यमविकल्पम् ।
आरब्धश्च विभागः पर्यववक्तव्यमार्गश्च ।। २९ ।। अन्वयार्थ : सव्वं = सर्व पार्थो सव्वेण = सर्व प्रा णिचं = भेश
अवियप्पं = (भे २डित (छ त) दवट्ठियवत्तव्वं = द्रव्यास्ति नयनो विषय आरद्धो य = अने मायेको विभागो = विमा-मेह
पज्जववत्तव्वमग्गो य = पर्यायास्तिनयन विषयनो मार्ग. ગાથાર્થ સર્વે પદાર્થો સર્વપ્રકારે સર્વકાલે ભેદરહિત હોય છે તે સંગ્રહ વગેરે દ્રવ્યાસ્તિકનયોનું વક્તવ્ય છે; અને આરંભાયેલો વિભાગ અર્થાત્ સત્તારૂપ તે જ અવિભાગનું દ્રવ્ય વગેરે વડે ભેદનું કથન કરવું તે પર્યાયાસ્તિકનયના વિષયનો માર્ગ બને છે. (૨૯)
તાત્પર્યાર્થ : જગતના સર્વપદાર્થો ભેદભેદ ઉભયરૂપ છે, પણ તેમાં જ્યારે વસ્તુ કોઈ પણ જાતના ભેદ વિના માત્ર સદૂરૂપ દેખાય, ત્યારે તે દ્રવ્યાસ્તિનયનો વિષય છે અર્થાત્ અભેદ સુધી જ દ્રવ્યાસ્તિકનયની મર્યાદા છે.
વળી, જ્યારે તે જ સર્વે પદાર્થો દ્રવ્ય-ગુણ વગેરે ભેદો વડે અથવા ભૂત-વર્તમાન વગેરે કાલના ભેદો વડે જણાય ત્યારે પર્યાયાસ્તિકનયના વિષયનો માર્ગ શરૂ થાય છે અર્થાતુ ભેદથી
જ પર્યાયાસ્તિકનયના વિષયની મર્યાદા શરૂ થાય છે. (૨૯) एवं भेदाभेदरूपं वस्तूपदर्श्व पर्यायार्थिकविषयस्य भेदस्य द्वैविध्यमाह -
सो उण समासओ चिय वंजणणिअओ य अत्थणिअओ य ।
अत्थगओ य अभिण्णो भइयव्वो वंजणवियप्पो ।।३०।। स पुनर्विभागः समासतः संक्षेपतो द्विविध एव व्यञ्जननियतष्टा शब्दनयनिबन्धनोऽर्थ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org