________________
४४
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२७
રત્નોનો હાર બને તે પૂર્વની અવસ્થામાં કે હાર તૂટે પછીની અવસ્થામાં રત્નો પૃથગૂ જોવા મળે છે. જ્યારે નયવાદમાં હંમેશાં પૃથક્ષણાનો અભાવ જોવા મળે છે. માટે દૃષ્ટાંતમાં વિષમતા છે, એવું ન કહેવું, કારણ કે રત્નોની હાર અવસ્થાને ખ્યાલમાં રાખીને જ દૃષ્ટાંત રજૂ કરાયું છે.
અહીં, એક વાત ધ્યાનમાં રાખવી કે દૃષ્ટાંત એકદેશીય હોય છે અર્થાત્ કોઈપણ પદાર્થને સહેલાઈથી સમજાવવા માટે જે પણ દૃષ્ટાંતનો સહારો લેવામાં આવે છે તે દૃષ્ટાંત અને દાષ્ટ્રતિકનું સર્વથા સામ્ય ન હોવાથી એક ચોક્કસ અવસ્થા ખ્યાલમાં રાખી દૃષ્ટાંત રજૂ કરવામાં આવે છે. તેથી સર્વ અવસ્થા ખ્યાલમાં રાખી ઉદાહરણમાં વિષમતા છે તેવું ક્યારે પણ કહી શકાય નહિ. જેમ કે, ચંદ્ર અને મુખ બંનેમાં સૌમ્યતાની સામ્યતા છે. પણ બીજી વિષમતા
જોઈ ઉદાહરણમાં વિષમતા છે તેવું કહી શકાય નહિ. (૨૩) कार्यकारणवाद एकान्तवादाभ्युपगमे मिथ्यात्वं दर्शयन्नाह -
इहरा समूहसिद्धो परिणामकओ ब्व जो जहिं अत्थो ।
ते तं च ण तं तं चेव व त्ति नियमेण मिच्छत्तं ।।२७।। इतरथा उक्तप्रकारादन्यथा समूहसिद्धः समूहे निष्पन्नो रत्नादीनां समूहे रत्नमाला इव, परिणामकृतो वा यथा क्षीरादिषु दध्यादिः, योऽर्थो रत्नमाला दध्यादि कार्यं यत्र रत्नादिषु क्षीरादिषु वा कारणेषु ते तञ्च ते रत्नादयः क्षीरादिकं वा कारणं तदिति मालादिकं दध्यादिरूपं कार्यमेव, समूहसमूहिनोः परिणामपरिणामिनोप्टाभेदादिति सत्कार्यवादः । न तदिति न कारणमेव कार्यम्, किन्तु तद्भिन्नमसदेवोत्पद्यत इत्यसत्कार्यवादः । तदेव वा सर्वं न कार्यं न वा कारणम्, किन्तु द्रव्यमानं ब्रह्ममात्रं वा तत्त्वमित्यद्वैतवादः । इति नियमेन एकान्ताभ्युपगमे सति मिथ्यात्वम्, सर्व एते मिथ्यावादाः ।
अयं भावार्थः - कानिचित्कार्याणि परमाणूनां समूहात्मकानि कानिचित्तु वस्तुपरिणामात्मकानीति सर्वकार्याणां विभजनं लौकिकव्यवहारापेक्षया । वस्तुतस्तु कार्यमात्रस्य परमाणुसमूह-परिणामोभयकृतकत्वात् ।
कारणे कार्यं सदेवोत्पद्यते न त्वसत्, कार्यकारणयोरभेदात्, ततः सर्व एव भावास्सन्त एव कारकैः क्रियन्ते नासन्त इति सत्कार्यवादरूपं साङ्ख्यमतम् ।
न कारणमेव कार्यरूपं किन्तु तद्भिन्नम्, कारणेऽविद्यमानमेव कार्यं सामग्रीत उत्पद्यते, सर्वमपि कार्यमसदेवोत्पद्यते न तु सदित्यसत्कार्यवादरूपं नैयायिकवैशेषिकादिमतम् ।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org