SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१६ मूलणयाणं = भूवनयोन विषयने पण्णवणे = ४५uqiwi वावडा = प्रवृत्तिशीस. ગાથાર્થ : જેવી રીતે આ બે મૂળ નયો પરસ્પર અન્યાયથી નિરપેક્ષ હોય તો મિથ્યાદૃષ્ટિ છે, તેવી રીતે બીજા બધા પણ નયો જો અન્ય નયોથી નિરપેક્ષ હોય તો દુર્નયો છે. કારણ કે, તે નયો પણ મૂલનયોના વિષયને જ જણાવવામાં પ્રવૃત્તિશીલ હોય છે. (૧૫) તાત્પર્યાર્થ : નિરપેક્ષપણે પ્રવૃત્તિ એ જ નયોના દુર્ભયપણાનું બીજ છે. એ બીજ જો સંગ્રહ વગેરે ઉત્તરનયોમાં હોય, તો તેઓ પણ બધા દુર્નય સમજવા. કારણકે, સંગ્રહ આદિ ઉત્તરનયોની પ્રતિપાદ્ય વસ્તુ કાંઈ જુદી નથી; તેઓ પણ મૂલનયોના પ્રતિપાદ્ય વિષયને જ કહેવા માટે પ્રવર્તે છે, તેથી જો તેઓ પણ વિરોધી નયના વિષયને અવગણી, પોતાના વિષયમાં જ પૂર્ણતા માને, તો મિથ્થારૂપ બને એ સ્વાભાવિક છે. મૂળભૂત એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયનો જે વિષય છે તેનાથી ભિન્ન અન્ય વિષયનો અભાવ છે માટે અન્ય સર્વે નયો આ બે નયોના વિષયની જ પ્રરૂપણા કરે છે, એટલે કે સર્વે નયો સામાન્ય અથવા વિશેષસ્વરૂપ વિષયોનું જ નિરૂપણ કરે છે, માટે આ બે નયોના વિષયથી ભિન્ન વિષયનું નિરૂપણ કરનાર અન્ય કોઈ નય નથી. (૧૫) मूलनययोर्दूषितत्वादन्येऽपि नया दूषिता एवेति वर्णयन्नाह - सव्वणयसमूहम्मि वि णत्थि णओ उभयवायपण्णवओ । मूलणयाण उ आणं पत्तेयं विसेसियं बिंति ।।१६।। सर्वनयसमूहेऽपि सङ्ग्रहादिसमस्तनयराशिमध्येऽपि उभयवादप्रज्ञापकः सामान्यविशेषोभयवादप्ररूपको नयो नास्ति । यतो मूलनययोरेवाज्ञां मूलनयाभ्यामेव प्रतिज्ञातं विषयवस्तु प्रत्येकं सङ्ग्रहादय एकैकनया विशेषितं ब्रुवन्ति विशेषरूपेण-सूक्ष्मतया स्पष्टयन्ति । __ अयं सारोद्धारः- सर्वनयेषूभयवादप्ररूपकस्य नयस्याभावात् सर्वनयानां च मूलनयविषयविशेषप्ररूपकत्वान्मूलनययोर्दूषणदानेन समस्तनयेष्वपि दूषणं दत्तमेव । ततो निरपेक्षाः सर्वेऽपि नया मिथ्यारूपा एव न हि संभवन्ति वृक्षस्य मूलछेदानन्तरं शाखादयः । प्रमाण-नय-दुर्नयानां स्वरूपमग्रे सप्तभङ्गीनिरूपणावसरे स्फुटीभविष्यति । लेशतः किञ्चिदत्रोच्यते - प्रमाणं तावद् वस्तुन उभयात्मकं स्वरूपं परस्परापेक्षं मुख्यत्वेन गृह्णाति । Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy