________________
३०
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१५
કરે, ત્યારે તે બંને નયો પોતપોતાના ગ્રાહ્ય એક અંશમાં સંપૂર્ણતા માનતા હોવાથી મિથ્યારૂપ છે; પણ જ્યારે એ જ બે નયો પરસ્પર સાપેક્ષપણે પ્રવર્તે, અર્થાત્ બીજા પ્રતિપક્ષી નયના વિષયનો ત્યાગ કર્યા સિવાય તેના વિષે માત્ર તટસ્થ રહી પોતાના વક્તવ્યનું પ્રતિપાદન કરે, ત્યારે બંનેમાં સમ્યપણું આવે છે. કારણ કે, એ બંને નયો એક એક અંશગ્રાહી હોવા છતાં એકબીજાનો અપલાપ કર્યા વિના પોતપોતાના પ્રદેશમાં પ્રવર્તતા હોવાથી સાપેક્ષ છે, અને તેથી તે બંને યથાર્થ
છે. - અનેકાંતસ્વરૂપ બને છે અર્થાત્ સમ્યક્તના કારણસ્વરૂપ બને છે. (૧૪) मूलनयद्वयवन्निरपेक्षाः सर्वेऽपि नया दुर्नया एवेति विवर्णयन्नाह -
जह एए तह अण्णे पत्तेयं दुण्णया गया सब्वे ।
हंदि हु मूलणयाणं पण्णवणे वावडा ते वि ।।१५।। यथा एतौ निरपेक्षग्राहिणौ मूलनयौ मिथ्यादृष्टी तथा प्रत्येकं स्वतन्त्रा अन्ये सर्वेऽपि नैगमादयो नया दुर्नया मिथ्यादृष्टयः । यतो हन्दि इत्येवं गृह्यतां हुशब्दो हेतौ, तेऽपि सर्वे नया मूलनययोः मूलनयविषययोरेव प्रज्ञापने प्ररूपणायां व्यापृताः प्रवृत्तिशीलाः ।
अयं सारांशः-नयानां निरपेक्षतया वर्त्तनमेव दुर्नयत्वस्य बीजम् । इदं यथा मूलनययोस्तथा यद्युत्तरनयेष्वपि भवेत्तर्हि ते सर्वेऽपि दुर्नया एव । यत इतरनया मूलनयद्वयपरिच्छिन्नवस्तुन्येव व्यापृताः मूलनयविषयव्यतिरिक्तविषयान्तराभावात् सर्वनयवादानां च सामान्यविशेषोभयैकान्तविषयत्वात् ।।१५।। અવ. મૂળ બે નયનો જેમ પરસ્પર નિરપેક્ષ એવા સર્વ પણ નયના મિથ્યાસ્વરૂપનું કથન -
जह एए तह अण्णे पत्तेयं दुण्णया णया सब्वे । हंदि हु मूलणयाणं पण्णवणे वावडा ते वि ।। १५ ।। यथा एतौ तथा अन्ये प्रत्येकं दुर्नया नयाः सर्वे ।
हन्दि हु मूलनयानां प्रज्ञापने व्यापृतास्तेऽपि ।। १५ ।। अन्वयार्थ : जह एए = शत (नयो) तह अण्णे = ते शत अन्य
पत्तेयं = प्रत्ये(-अन्य नयथी निरपेक्ष) णया सव्वे = सर्व नयो दुण्णया = हुनयो हंदि हु = ॥२९॥ 3, ते वि = ते (नयो) ५४॥
गाथा:
छाया:
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org