SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ २८ સંમતિતપ્રારn, g-૨, થા-૨૪ સર્વથાર્થ : પુNT = વળી, પણ = આ ઉત્પાદ વગેરે) સ = સંગ્રહથી – અભિન્નપણાથી (લક્ષણ બને છે પણ) પડવેન્દ્ર = પ્રત્યેક (પરસ્પર ભિન્ન એવા ઉત્પાદ વગેરે) કુવે પિ = બંનેના પણ મલ્ટavi = લક્ષણ બનતાં નથી. ત = તેથી, પયં = પ્રત્યેક (પરસ્પર નિરપેક્ષ) રો વિ = બંને પણ મૂ૦થા = મૂલભૂત નયો મિચ્છિિદ = મિથ્યાષ્ટિ. ગાથાર્થ : વળી, આ ઉત્પાદ વગેરે સંગ્રહથી અર્થાતુ પરસ્પરના સ્વરૂપના ગ્રહણથી જ મૂળનયોનું લક્ષણ બને છે પણ પરસ્પરનો ત્યાગ કરનારા એવા આ ઉત્પાદ વગેરે દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયરૂપ બને મૂળનયોનું લક્ષણ બની શક્તાં નથી, તેથી પરસ્પર નિરપેક્ષ એવા બંને પણ દ્રવ્યાસ્તિકનય-પર્યાયાસ્તિકનય સ્વરૂપ મૂલનો મિથ્યાદષ્ટિ જ છે. (૧૩) તાત્પર્ધાર્થ ઃ ઉત્પાદ, નાશ અને સ્થિતિ ત્રણે દ્રવ્યના લક્ષણ તરીકે જણાવવામાં આવ્યા, પણ ક્યારે ? જોડાયેલા હોય તો અન્યથા નહિ. જેમ શિબિકાને વહન કરનારા પુરુષો બધા સાથે ઉપાડે તો શિબિકા ઉપડી શકે પણ જો એક-બે વ્યક્તિ પણ ન ઉપાડે તો શિબિકા વહન ન થઈ શકે. તેમ પરસ્પરનાં સ્વરૂપનો ત્યાગ ન કરે તો જ ઉત્પાદ-સ્થિતિ અને નાશ મૂળનયોના લક્ષણ બની શકે, પણ પરસ્પરના સ્વરૂપનો ત્યાગ કરનારા આ ઉત્પાદ વગેરે મૂલનયોના લક્ષણ બની શકે નહિ. તેથી સમસ્તનયોના સમૂહના કારણભૂત એવા આ દ્રવ્યાસ્તિકનય તથા પર્યાયાસ્તિકનય જો પરસ્પર નિરપેક્ષ હોય તો મિથ્યાષ્ટિ જ છે. (૧૩) उभयनयारब्धस्य तृतीयनयस्याभावं दर्शयित्वा द्वावपि नयौ कथं सम्यग् भवति तद् दर्शयन्नाह - ण य तइओ अत्थि ण ण य सम्मत्तं ण तेसु पडिपुण्णं । जेण दुवे एगन्ता विभज्जमाणा अणेगन्तो ।।१४।। परस्परसापेक्षत्वेनोभयग्राहको न च तृतीयो नयोऽस्ति । न च तयोर्द्रव्यास्तिकपर्यायास्तिकनययोः प्रतिपूर्णं सम्यक्त्वं न । येन यत एकान्तौ एकान्तरूपतया व्यवस्थितौ द्वावपि नयौ विभज्यमानौ परस्परात्यागरूपेण गृह्यमाणावनेकान्तो भवति सम्यक्त्वस्य कारणभूतौ ભવતિ | इदमुपनिषद् - नया नैकदा वस्तूनामनेकधर्मग्राहकाः, किन्तु प्रतिनियतैकधर्मग्राहका एव । तेन नया न सामान्य-विशेषोभयग्राहिणः, तथास्वरूपं तु प्रमाणस्यैव । तस्मात् सामान्य Jain Education International 2010 02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy