________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१३
२७
સ્થિરસ્વરૂપે હોતું નથી. તેમ જ કોઈપણ વસ્તુ, સ્થિરતા વિનાની માત્ર ઉત્પાદ-વિનાશવાળી નથી. કારણ કે વસ્તુનો સ્વભાવ જ એવો છે કે, તે મૂળરૂપે સ્થિર છતાં પ્રતિપળ જુદા જુદા રૂપે બદલાતી રહે છે અર્થાત્ તેના પૂર્વપૂર્વ પર્યાયો નાશ પામે છે અને ઉત્તર-ઉત્તર પર્યાયો ઉત્પન્ન થાય છે. તેથી એક જ વસ્તુમાં સ્થિરપણું અને અસ્થિરપણું હોવું એ વિરુદ્ધ નથી પણ વાસ્તવિક છે. અને આ રીતે એક જ વસ્તુમાં સ્થિરતા અને અસ્થિરતાસ્વરૂપ બંને રૂપો સ્વીકારવામાં આવે તો જ વસ્તુ પૂર્ણ બને છે.
આ ગાથાની ટીકામાં ટીકાકાર મહર્ષિએ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય ત્રણે કઈ રીતે પરસ્પર જોડાયેલા છે તેનું યુક્તિઓ દ્વારા સુંદર શૈલીમાં વર્ણન કરેલ છે. (૧૨) उत्पादादयः परस्परसापेक्षा एव द्रव्यलक्षणं न स्वतन्त्रा इति कथयन्नाह -
एए पुण संगहओ पाडिक्कमलक्खणं दुवेण्हं पि ।
तम्हा मिच्छद्दिट्ठी पत्तेयं दो वि मूलणया ।।१३।। एते उत्पादादयः पुनः सङ्ग्रहतो परस्परस्वरूपोपादानेनैव द्रव्यस्य लक्षणम् । प्रत्येकमेकका उत्पादादयः परस्परस्वरूपत्यागेन द्वयोरपि द्रव्यास्तिकपर्यायास्तिकनययोः अलक्षणम् । तस्मात् प्रत्येकं परस्परविविक्तौ द्वावपि द्रव्यार्थिकपर्यायार्थिकस्वरूपौ मूलनयौ समस्तनयराशिकारणभूतौ मिथ्यादृष्टी एव ।
इदं ज्ञेयम् - शिबिकोद्वाहकाः पुरुषा इव परस्परानुविद्धा एव उत्पादादयो द्रव्यस्य लक्षणम्, न तु परस्पराननुविद्धा, तथाभूतपदार्थाभावादुत्पादादीनां च परस्परविविक्तरूपाणामसम्भवाञ्च तद्ग्राहकयोरपि तथाभूतयोर्द्रव्यास्तिकपर्यायास्तिकनययोरभावः । तस्मानिरपेक्षौ द्रव्यार्थिकपर्यायार्थिकनयावपि मिथ्यादृष्टी एव ।।१३।।
અવ. આ ઉત્પાદ વગેરે પરસ્પર જોડાયેલા હોય તો જ દ્રવ્યનું કે મૂલનયોનું લક્ષણ બને છે પણ સ્વતંત્ર હોય તો લક્ષણ બની શકતા નથી– गाथा : एए पुण संगहओ पाडिक्कमलक्खणं दुवेण्हं पि ।
तम्हा मिच्छद्दिट्ठी पत्तेयं दो वि मूलणया ।। १३ ।। एते पुनः सङ्ग्रहतः प्रत्येकमलक्षणं द्वयोरपि । तस्माद् मिथ्यादृष्टी प्रत्येकं द्वावपि मूलनयौ ।। १३ ।।
छाया:
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org