________________
२६
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१२
द्रव्यं पर्यववियुक्तं पर्यायरहितं नास्ति द्रव्यवियुक्ताप्टा पर्यवा नास्ति । हन्दि इत्युपप्रदर्शने, उत्पाद-स्थिति-भङ्गास्समुदिता एतद् द्रव्यलक्षणं द्रव्यस्य लक्षणम् ।
इदं समूहयम्- किञ्चिदपि वस्तूत्पादविनाशरहितं केवलं स्थिरस्वरूपं न, तथा ध्रौव्यरहितं केवलमुत्पादविनाशरूपमपि न, किन्तु मूलरूपेण स्थिरमपि भूत्वा प्रतिसमयं परावर्तते । "उत्पादव्ययध्रौव्ययुक्तं सद्” [५/१] इति तत्त्वार्थसूत्रवचनमनुसृत्य परस्परानुविद्धा एव 'उत्पादस्थिति-भङ्गा' द्रव्यस्य लक्षणम्, न तु परस्पराननुविद्धाः, अन्यतमाभावे तदितरयोरप्यभावात् ।।१२।।
छाया:
અવ. પરસ્પર નિરપેક્ષ દ્રવ્ય અને પર્યાયનો અભાવ જણાવવાપૂર્વક દ્રવ્યનું લક્ષણगाथा : दव्वं पज्जवविउयं दव्वविउत्ता य पजवा णत्थि ।
उप्पाय-ट्ठिइ-भंगा हंदि दवियलक्खणं एयं ।। १२ ।। द्रव्यं पर्यववियुक्तं द्रव्यवियुक्ताश्च पर्यवा न सन्ति ।
उत्पाद-स्थिति-भङ्गा हन्दि द्रव्यलक्षणमेतद् ।। १२ ।। अन्वयार्थ : दव् = द्रव्य पज्जवविउयं = पायथी २डित य = अने
पज्जवा = पायो दव्वविउत्ता = द्रव्यथा २ठित णत्थि = नथी. हंदि = १३५२, उप्पायट्टिइभंगा = Guls-स्थिति भने ।
एयं = ॥ दवियलक्खणं = द्रव्य, सक्ष. ગાથાર્થ દ્રવ્ય એ પર્યાય વિનાનું હોઈ શકતું નથી; અને પર્યાયો એ દ્રવ્ય વિનાના હોઈ શકતા નથી. ખરેખર, પરસ્પર જોડાયેલા ઉત્પાદ, સ્થિતિ અને નાશ એ ત્રણે દ્રવ્ય માત્રનું લક્ષણ છે. (૧૨)
તાત્પર્યાર્થ : કોઈપણ દ્રવ્ય, પર્યાય વિના સંભવી શકતું નથી કે કોઈપણ પર્યાયો, દ્રવ્ય વિના સંભવી શકતા નથી. આથી, દ્રવ્યાર્થિકનયને માન્ય વસ્તુ પર્યાયાસ્તિકનયને પણ માન્ય છે અને પર્યાયાસ્તિકનયને માન્ય વસ્તુ દ્રવ્યાસ્તિકનયને પણ માન્ય છે અર્થાતુ બંને નયોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પરસ્પરની વિષયવસ્તુનો સ્વીકાર કરવો જ પડશે. કારણ કે, અન્યના વિષયનો અપલાપ કરવાથી સ્વનું અસ્તિત્વ જ ટકી શકતું નથી.
પરસ્પર સાપેક્ષ એવા ઉત્પાદ-સ્થિતિ અને નાશ એ દ્રવ્યનું લક્ષણ છે', આ લક્ષણ દ્વારા દ્રવ્યનું યથાર્થ પૂર્ણરૂપે અહીં બતાવ્યું છે. કોઈપણ દ્રવ્ય, ઉત્પાદ અને વિનાશ વિના માત્ર
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org