________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-११-१२
अयं भावार्थः - द्रव्यास्तिकनयः सर्वं वस्तु नित्यरूपेण गृह्णाति, पर्यायास्तिकनयष्टा सर्वम- . नित्यरूपेण गृह्णाति । नित्यानित्योभयात्मकस्य वस्तुनो नित्यस्वरूपग्राहको द्रव्यास्तिकनयः, अनित्यस्वरूपग्राहकप्टा पर्यायास्तिकनयः ।।११।।
छाया:
અવ. પરસ્પર નિરપેક્ષ એવા બંને નયોને માન્ય વસ્તુનું ભિન્ન ભિન્ન સ્વરૂપ - गाथा : उप्पजंति वियंति य भावा नियमेण पजवणयस्स ।
दव्वट्ठियस्स सव्वं सया अणुप्पन्नमविणटुं ।। ११ ।। उत्पद्यन्ते वियन्ति च भावा नियमेन पर्यवनयस्य ।।
द्रव्यार्थिकस्य सर्वं सदा अनुत्पन्नमविनष्टम् ।। ११ ।। अन्वयार्थ : पज्जवणयस्स = पर्यायास्तिनयन भते भावा = ५हार्थो
नियमेण = निश्ये उप्पज्जति = उत्पन्न. थाय छे वियंति य = अने ना मे छ. दवट्ठियस्स = द्रव्यास्तिनयना मते सव्वं = सर्व (पर्थो) सया = डंभेश। अणुप्पन्नमविणटुं = उत्पन्न नडि थना२ अने
નાશ નહિ પામનાર અર્થાત્ શાશ્વત છે. ગાથાર્થ : પર્યાયાસ્તિકનયના મતે બધા પદાર્થો નિયમથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જ્યારે દ્રવ્યાસ્તિકનયના મતે બધી વસ્તુ હંમેશને માટે ઉત્પત્તિ અને નાશ વિનાની શાશ્વતકાલીન જ છે. (૧૧)
તાત્પર્યાર્થ: પર્યાયાસ્તિકનયના મતે સર્વ પદાર્થો સર્વકાળ પરિવર્તન પામે છે અર્થાત્ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જ્યારે દ્રવ્યાસ્તિકનયના મતે સર્વ પદાર્થો અપરિવર્તનશીલ છે અર્થાત્ ઉત્પત્તિ અને નાશને નહિ પામતાં શાશ્વત છે. આ રીતે, એક નય વસ્તુના દરેક અવસ્થામાં સ્થિર રહેતા સ્વરૂપનો ગ્રાહક છે, જ્યારે બીજો નય વસ્તુના તત્કાલીન આકારિત થયેલા ક્ષણિક સ્વરૂપનો ગ્રાહક છે. (૧૧) परस्पर निरपेक्षस्योभयनयसंमतस्य वस्तुन अप्रामाणिकत्वेनासंभवकथनपूर्वकं द्रव्यलक्षणं निरूपयन्नाह -
दव्वं पज्जवविउयं दव्वविउत्ता य पज्जवा णत्थि । उप्पाय-ट्ठिइ-भंगा हंदि दवियलक्खणं एयं ।।१२।।
___Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org