________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-१०
२३
તાત્પર્યાર્થ : દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એવા નયના બે ભાગો પાડવાથી અને તેમનો સામાન્ય તથા વિશેષરૂપે વિષયવિવેક કરવાથી એવી ભ્રાંતિ થવાનો સંભવ છે કે, દ્રવ્યાસ્તિકનયને વિશેષ સાથે કોઈ સંબંધ નથી અને પર્યાયાર્થિક નયને સામાન્ય સાથે કોઈ સંબંધ નથી. તે ભ્રાંતિ દૂર કરી વસ્તુસ્થિતિ અહીં સ્પષ્ટ કરી છે.
વાસ્તવિક રીતે કોઈ સામાન્ય વિશેષ વિનાનું અને કોઈ વિશેષ સામાન્ય વિનાનું હોતુ જ નથી; પરંતુ એક જ વસ્તુ કોઈ અપેક્ષાએ સામાન્ય તો બીજી અપેક્ષાએ વિશેષરૂપ હોય છે. તેથી દ્રવ્યાસ્તિકનયનો વિષય પર્યાયાસ્તિકનયના વિષયસ્પર્શથી મુક્ત હોતો નથી, અને તે જ રીતે પર્યાયાસ્તિકનયનો વિષય પણ દ્રવ્યાસ્તિકનયના વિષયસ્પર્શથી મુક્ત હોતો નથી. આ વસ્તુસ્થિતિ હોવા છતાં “આ દ્રવ્ય છે, આ પર્યાય છે' આ પ્રમાણે જે ભેદ કરવામાં આવે છે, તેનું કારણ વિષયનો ગૌણ-પ્રધાન ભાવ જ છે.
દૃષ્ટિ જ્યારે વિશેષરૂપને ગૌણ રાખી સામાન્યરૂપને મુખ્યપણે અવલંબીને પ્રવર્તે, ત્યારે તે દ્રવ્યાસ્તિકનય અને જ્યારે સામાન્યરૂપને ગૌણ કરી વિશેષરૂપને મુખ્યપણે ગ્રહણ કરીને પ્રવર્તે, ત્યારે તે પર્યાયાસ્તિકનય છે એમ સમજવું. આ રીતે બંને નયોમાં વિષયના ભેદથી ભેદ
नथी, ५९। विवक्षाना मेथी मे छ. (४) एकनयमतेन अन्यनयविषयं किंस्वरूपमिति दर्शयन्नाह -
दव्वट्ठियवत्तव्वं अवत्थु णियमेण पज्जवणयस्स ।
तह पज्जववत्थु अवत्थुमेव दव्वट्ठियनयस्स ।।१०।। द्रव्यास्तिकवक्तव्यं द्रव्यास्तिकनयेनाभिधेयं विषयवस्तु पर्यवनयस्य पर्यायास्तिकनयमतेन नियमेन अवश्यम् अवस्तु अकिञ्चिद्रूपम्, पर्यायार्थिकनयस्य भेदरूपापन्नत्वात् । तथा पर्यववस्तु पर्यायास्तिकनयेन वाच्यं वस्तु द्रव्यास्तिकनयस्य मतेन अवस्तु एव असद्रूपमेव, द्रव्यार्थिकनयस्य सत्तारूपापन्नत्वात् ।
इदं रहस्यम्-द्रव्यास्तिकनयो वस्तुमात्रं सामान्यरूपेण गृह्णाति, अभेदग्राहित्वात् तथा पर्यायास्तिकनयः समस्तवस्तु विशेषरूपेणैव, भेदग्राहित्वात् । अत एवैकनयेन वाच्यं वस्तु इतरनयेनावस्तुरूपम्, विवक्षात एव तयोर्भेदः । भजनामन्तरेणैकत्र भेदानामपरत्र च सत्ताया नष्टत्वाद् ‘इदं द्रव्यम् एते च पर्यायाः' इति नास्ति भेदः ।।१०।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org