________________
સંમતિતપ્રકર,
૯-૨, સાથ-૭
અસલી રાજાનો અભેદ કરી લોકો ચિત્રને ઉદ્દેશી બોલે છે કે, “આ રાજા છે'; એ જ પ્રમાણે વર્તમાનમાં રાજા ન હોવા છતાં ભૂત અને ભાવિપર્યાયનો વર્તમાન સાથે અભેદ કરી લોકો ભૂતમાં થયેલા અને ભાવમાં થનાર રાજાને જોઈ કહે છે કે, “આ રાજા છે.” આ ત્રણે સ્થળે અભેદનો વિચાર પ્રધાન છે; જ્યારે ભાવનિપામાં ભેદવિચાર પ્રધાન છે. ભાવનિક્ષેપ તો વર્તમાનમાં રાજપદનો અનુભવ કરનાર વ્યક્તિને જ રાજા તરીકે સ્વીકારે છે અને અન્ય સર્વ પર્યાયોનો નિષેધ કરે છે. માટે તેમાં ભેદ જ મુખ્ય છે. આ પ્રમાણે ચાર નિપામાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકનયોનો સમાવતાર કરવામાં આવ્યો છે.
આ ગાથાની ટીકામાં ટીકાકાર મહર્ષિએ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિપાનું વર્ણન કરેલ છે. વળી, દ્રવ્યાર્થિકનયને અનુસરનાર શબ્દબ્રહ્મવાદી - ભર્તુહરિના મતનું પર્યાયાસ્તિકનય વડે ખંડન કર્યું છે. શબ્દ અને અર્થનો નિત્ય સંબંધ માનનાર મીમાંસક મતનું શબ્દ અને અર્થનો અનિત્યસંબંધ માનનાર વાદિ વડે ખંડન કરી સિદ્ધાંત માન્ય શબ્દના નિત્યત્વ અને અનિત્યસ્વરૂપ બંને પક્ષ રજૂ કરી દ્રવ્યાર્થિકનિક્ષેપત્રની સ્થાપના કરેલ છે. ત્યાર બાદ સ્થાપનાની વ્યાખ્યા કરીને મુખ્ય અને પ્રતિનિધિરૂપ ભેદભેદપક્ષયમાં પણ સ્થાપનાનું દ્રવ્યાર્થિક નિક્ષેપવરૂપે સ્થાપન કરેલ છે. ત્યાર બાદ દ્રવ્યની વ્યાખ્યા કરીને દ્રવ્યમાં દ્રવ્યાર્થિક નિક્ષેપત્વની ભાવના કરેલ છે. પછી ભાવની વ્યાખ્યા કરીને ત્યાં પર્યાયાર્થિકત્વનું કથન કરેલ છે તથા ભાવનિક્ષેપસંમત ક્ષણભંગવાદનું દ્રવ્યાર્થિકનિક્ષેપા વડે વિસ્તારથી અનેક પ્રકારે નિરસન કરવામાં આવ્યું છે. આ રીતે અહીં નિક્ષેપા સંબંધી વિસ્તારથી રજૂઆત કરવામાં આવી છે. (૬) परस्परनिरपेक्षोभयनययोर्वचनमसदिति वर्णयन्नाह -
पज्जवणिस्सामण्णं वयणं दवट्ठियस्स 'अत्थि'त्ति । ____अवसेसो वयणविही पजवभयणा सपडिवक्खो ।।७।।
द्रव्यास्तिकस्य द्रव्यास्तिकनयस्य पर्यवनिःसामान्यं पर्यायान्निष्क्रान्तं - पर्यायविकलं. पर्यायेणाविवक्षितम् ‘अस्ति' इति वचनमसत् सर्वथा विशेषनिर्मुक्तस्वरूपस्य सामान्यस्याभावात् । अवशेषो वचनविधि उपयुक्तादन्यो वचनभेदः पर्यवभजनात् सत्तारहितेषु केवलपर्यायेषु सत्ताया आरोपणात् सप्रतिपक्षः सतः प्रतिपक्षोऽसद्-मिथ्या इत्यर्थः, सर्वथा सामान्यरहितस्य विशेषस्याभावात् ।
अयं सारः- वस्तुमात्रं द्रव्यपर्यायोभयरूपम्, न तु केवलं द्रव्यरूपं पर्यायरूपं वा । पर्यायरूपेण भासमानमपि वस्तु द्रव्यानुगतमेव, तथैव द्रव्यरूपेण प्रतिभासमानमपि वस्तु पर्याय
Jain Education International 2010 02
For Private & Personal Use Only
www.jainelibrary.org