________________
સંમતિતર્જાપ્રરળે, ાન્ડ-૧, ગાથા-૬
ચારે નયોની આ વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટ થાય છે કે, શબ્દ આદિ ત્રણ નયો માત્ર વર્તમાનકાળસ્પર્શી ઋજુસૂત્રનયના આલંબને ઉત્તરોત્તર સૂક્ષ્મ વિશેષતાઓને લઈને ચાલે છે; તેથી શબ્દ વગેરે ત્રણે નયો ઋજુસૂત્રનયનો જ વિસ્તાર છે.
ઋજુસૂત્રનય એક વૃક્ષ જેવો છે; જ્યારે શબ્દનય તેની શાખા ડાળ સમાન છે, સમભિરૂઢનય તેની પ્રશાખા-ડાળખી સમાન છે અને એવંભૂતનય એ તેની પ્રતિશાખા-ડાળખાં સમાન છે. કારણ કે ઋાસૂત્રનયની અપેક્ષાએ શબ્દ-સમભિરૂઢ-એવંભૂતનય ક્રમસર સ્થૂલસૂક્ષ્મ-સૂક્ષ્મતર તત્ત્વને સ્વીકારે છે.
આ પ્રમાણે ઋજુસૂત્રનયની અપેક્ષાએ શબ્દ-સમભિરૂઢ અને એવંભૂતનય અશુદ્ધ-શુદ્ધ અને શુદ્ધતર એવા પર્યાયાસ્તિકનયનાં રૂપો છે.
આ ગાથાની ટીકામાં તર્કપંચાનનશ્રીજી વડે ઋજુસૂત્રનયની ભિન્નભિન્ન વ્યાખ્યા મુજબ ક્ષણભંગવાદ, વિજ્ઞાનમાત્રવાદ અને શૂન્યવાદનું સ્થાપન, નિત્યવાદિએ કરેલ ક્ષણભંગનું ખંડન અને બૌદ્ધો વડે કરાયેલ ક્ષણભંગનું સ્થાપન, બાહ્યાર્થવાદિ સૌત્રાંતિક-વૈભાષિક વડે કરાયેલ વિજ્ઞાનમાત્રવાદનું ખંડન અને વિજ્ઞાનવાદિ યોગાચારો વડે કરાયેલ વિજ્ઞાનમાત્રવાદનું સ્થાપન, ત્યાર બાદ સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિકોનો તેઓની માન્યતા મુજબ ક્રમિક ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયમાં સમવતાર ક૨વામાં આવ્યો છે. (૫) नयानुयोगद्वारवन्निक्षेपानुयोगद्वारेष्वपि द्रव्यार्थिक-पर्यायार्थिकयोर्व्यापकतां दर्शयन्नाह -
नामं ठवणा दविए त्ति एस दव्वट्ठियस्स निक्खेवो । भावो उपज्जवअिस्स परूवणा एस परमत्थो || ६ ||
नाम-स्थापना द्रव्यमिति एष द्रव्यार्थिकस्य द्रव्यार्थिकनयस्य निक्षेपः प्ररूपणाया विषयः, भावस्तु भावनिक्षेपस्तु पर्यवास्तिकस्य पर्यायार्थिकनयस्य प्ररूपणा तस्या विषय इत्यर्थः, एष परमार्थः ।
१५
इदं कथनीयम् - निक्षेपष्टातुर्भेदः:-નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ પા: । તત્ર નામ-સ્થાપનાद्रव्यनिक्षेपा द्रव्यार्थिकनयस्य प्ररूपणाया विषयभूताः, नामादिनिक्षेपत्रये अभेदस्य प्रधानभूतत्वात् । भावनिक्षेपस्तु पर्यायास्तिकनयस्य प्ररूपणाया विषयः, भावनिक्षेपे भेदभावस्य મુખ્યત્વત્ ॥૬ ||
',
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org