________________
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-४
संयुक्तां सत्तां गृहणाति, स च 'व्यवहार' इत्युच्यते । सङ्ग्रहनयो वस्तुनः सत्तामेकरूपेण व्यवहारनयष्टानेकरूपेण व्यवस्थापयति ।।४।।
છયા :
અવ. દ્રવ્યાસ્તિકનયના ભેદો સંગ્રહનય અને વ્યવહારનય – गाथा : दव्वट्ठियनयपयडी सुद्धा संगहपरूवणाविसओ ।
पडिरूवं पुण वयणत्थनिच्छओ तस्स ववहारो ।। ४ ।। द्रव्यास्तिकनयप्रकृतिः शुद्धा सङ्ग्रहप्ररूपणाविषयः ।
प्रतिरूपं पुनः वचनार्थनिश्चयस्तस्य व्यवहारः ।। ४ ।। મન્વથાર્થ ઃ સંદિપરૂવ વિસગો = સંગ્રહનયની પ્રરૂપણાનો વિષય (એ)
સુદ્ધા = શુદ્ધ વ્યયન પછી = દ્રવ્યાસ્તિકનયનો સ્વભાવ છે, અને વય સ્થિનિક = વચનાર્થના નિશ્ચય કરવારૂપ (જે) વવદારો = વ્યવહારનય છે (તે) તસ્ય = દ્રવ્યાસ્તિકનયનો દિવં પુન =
વિશેષથી યુક્ત સત્તા સ્વરૂપ અશુદ્ધ સ્વભાવ છે. ગાથાર્થ સંગ્રહનયની પ્રરૂપણાનો વિષય એ શુદ્ધ દ્રવ્યાસ્તિકનયનો સ્વભાવ છે અને વ્યવહારમાં સમર્થ એવો વચનાર્થના નિશ્ચય કરવારૂપ જે વ્યવહારનય છે તે દ્રવાસ્તિકનયનો વિશેષથી યુક્ત સત્તા સ્વરૂપ અર્થાતુ અશુદ્ધ સ્વભાવ છે. (પુણ શબ્દથી સ્વભાવ ગ્રહણ કરવો.)
અથવા
અન્યથાર્થ ઃ સંદિપવUવિસગો = સંગ્રહાયની પ્રરૂપણાનો વિષય, સુદ્ધા =
શુદ્ધ, વ્યવિનય વડી = દ્રવ્યાસ્તિકનયનો સ્વભાવ પુપ = વળી, પરિવં = પ્રત્યેક પદાર્થને આશ્રય, વયન્જિનિચ્છેગો = શબ્દાર્થનો નિશ્ચય કરવો એ ત = તેના (દ્રવ્યાસ્તિકનયના) વવદાર =
વ્યવહારનયનો વિષય છે અર્થાત્ અશુદ્ધ દ્રવ્યાસ્તિકનય છે. ગાથાર્થ (દ્રવાસ્તિકનયના) સંગ્રહનયની પ્રરૂપણાનો વિષય શુદ્ધ એવો દ્રવ્યાસ્તિકનયનો સ્વભાવ છે. વળી, પ્રત્યેક પદાર્થને આશ્રયી થનાર ‘ઘટ:' ઈત્યાદિ વચનવ્યવહારમાં સમર્થ અર્થનો નિશ્ચય એ દ્રવ્યાસ્તિકનયના વ્યવહારનયનો વિષય છે અર્થાત્ અશુદ્ધ દ્રવ્યાસ્તિકનય છે. (૪)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org