SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा- ६९ આત્માની શક્તિઓનો એક સરખો વિકાસ સાધ્યા સિવાય કોઈપણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ. એની શક્તિઓ મુખ્ય બે છે. એક ચેતના અને બીજી વીર્ય. એ બન્ને શક્તિઓ અરસપરસ એવી સંકળાયેલી છે કે, એકના વિકાસ વિના બીજીનો વિકાસ અધૂરો જ રહી જાય છે. તેથી બન્ને શક્તિઓનો સાથે જ વિકાસ આવશ્યક છે. ચેતનાનો વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યનો વિકાસ એટલે એ જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. જ્ઞાન ન હોય તો જીવન યોગ્ય રીતે ઘડાય નહિ અને જ્ઞાન હોય છતાં તે પ્રમાણે વર્તવામાં ન આવે તો તેથી જીવનને લાભ થાય નહિ, એટલે જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન અને ક્રિયા એ બન્ને એકાંતો અર્થાત્ જીવનના છૂટા છૂટા છેડાઓ છે. એ બન્ને છેડાઓ યોગ્ય રીતે ગોઠવાય તો જ તે ફળસાધક બને, અન્યથા નહિ. આ બાબતમાં અંધ-પંગુન્યાય પ્રસિદ્ધ છે. (૩૮) अनेकान्तमयजैनशासनस्य कल्याणकामनापूर्वकं ग्रन्थमुपसंहरन्नाह - भद्दं मिच्छादंसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ।।६९।। मिथ्यादर्शनसमूहमयस्य मिथ्यादृष्टिपुरुषसमूहविघटनसमर्थस्य यद्वा मिथ्यादर्शनसमूहा नैगमादयस्ते अवयवा यस्य तद् मिथ्यादर्शनसमूहमयं तस्य, अमृतसारस्य न विद्यते मृतं मरणं यस्मिन् सः अमृतो मोक्षस्तं सारयति गमयति प्रापयतीति वा तस्यावन्ध्यमोक्षकारणत्वाद् मोक्षप्रतिपादकत्वाच्च संविग्नसुखाधिगम्यस्य संसारोद्वेगाविर्भूतमोक्षाभिलाषैः 'इदमेव जिनवचनं तत्त्वम्' इत्येवं सुखेनावगम्यते यत् तत्तस्य संविग्नसुखाधिगम्यस्य भगवतः क्षीराश्रवाद्यनेकलब्ध्याद्यैश्वर्यादिमतो जिनवचनस्य सामायिकादि - बिन्दुसारपर्यन्तश्रुताम्भोधेः जैनेन्द्रप्रणीत शासनस्य भद्रं कल्याणं भवतु । " Jain Education International 2010_02 २६१ इदमन्त्यमङ्गलम् - अस्मिन् ग्रन्थे त्रिभिः काण्डैः अनेकान्तसिद्धान्तस्य स्थापना अनेकधा कृता । यावदयं सिद्धान्तो न स्वीक्रियते तावद् वस्तुनो यथार्थबोधस्यासम्भव:, तेन च विना भवदुःखमुक्ति-मोक्षसुखाप्त्योरप्यभावः । अस्यां गाथायां यत्र दर्शने एकान्तसिद्धान्तत्यागपूर्वकमनेकान्तसिद्धान्तस्यैव स्वीकारः कृतस्तस्य जैनदर्शनस्य स्वरूपफलादिद्वारेण वर्णनं कृतम्, तथा तस्य कल्याणं भवतु अर्थाद्विश्वेऽनेकान्तसिद्धान्त एव जयतु इति भावनया चरममङ्गलं कृतमस्ति । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy