________________
२४८
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-५९
તાત્પર્યાર્થ : કોઈ વાદી પોતાનો પૂર્વપક્ષ રજૂ કરતી વખતે હેતુથી સિદ્ધ કરવા ધારેલા પોતાના સાધ્યને જો એકાંતરૂપે યોજે, તો પ્રતિવાદી તેની ખામી જોઈ તેના પક્ષને તોડી પાડે છે અને પરિણામે તે હારે છે. હવે જો એ જ પૂર્વપક્ષીએ પ્રથમથી જ પોતાના પક્ષમાં ખામી ન રહે તે માટે અનેકાંતદૃષ્ટિએ સાધ્ય રજૂ કર્યું હોત, તો ગમે તેવા પ્રબલ પ્રતિવાદીથી પણ તેને હાર ખાવી ન પડત એ સ્પષ્ટ છે. માટે વાદમાં ઊતરનારે અનેકાંતદષ્ટિએ જ સાધ્યનો ઉપન્યાસ કરવો જોઈએ, જેથી તે કદી ન હારે. (૫૮) एतदेव दर्शयन्नाह -
एयन्ताऽसन्भूयं सन्भूयमणिच्छियं च वयमाणो ।
लोइय-परिच्छियाणं वयणिज्जपहे पडइ वादी ।।५९।। आस्तां तावदेकान्तासद्भूतम् एकान्तेनासत्यम्, किन्तु सद्भूतं चानिष्टिातं संदिग्धतया वदन् वादी लौकिक-परीक्षकाणां वचनीयपथं निन्धमार्ग पतति प्राप्नोति ।
इदं प्राप्यम् - यथा एकान्तेन पदार्थनिरूपणं कुर्वन् वाद्यसद्भूतवादितया पराभवति तथा सद्भूतमपि संदिग्धतया ब्रुवन्नपि । ततो वादे यथा अनेकान्तदृष्ट्या कथनमावश्यकं तथाऽसंदिग्धतया कथनमप्यावश्यकम् ।।५९ ।। અવ. વાદમાં જરૂરી કુશળતા જણાવતાં કહે છે – गाथा: एयंताऽसब्भूयं सब्भूयमणिच्छियं च वयमाणो ।
लोइय-परिच्छियाणं वयणिज्जपहे पडइ वादी ।।५९।। एकान्ताऽसद्भूतं सद्भूतमनिश्चितं च वदन् ।
लौकिक-परीक्षकाणां वचनीयपथं पतति वादी ।।५९।। अन्वयार्थ : एयन्ताऽसब्भूयं = Wituguथी असत्याहने च = आने सब्भूयं =
सत्यवाहने ५५अणिच्छियं = अनिश्यितो वयमाणो = मोबनार वादी = वही लोइय-परिच्छियाणं = दो अने परीक्षा
वयणिज्जपहे = निंदानो विषय पडइ = पने छे. ગાથાર્થ એકાંતે અસદ્ભત અર્થાત્ અસત્યવાદને અને સદ્ભૂતવાદને પણ અનિશ્ચિતપણે બોલનાર વાદી વ્યવહારકુશળ અને શાસ્ત્રકુશળ લોકોના નિંદાનો વિષય બને છે. (૫૯).
छाया :
____Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org