________________
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-५३
जुज्जइ = घटे छ. जं पुण = qणी हे ॥२५॥थी पुढवी = पृथ्वी पुव्वं = पूर्वमा 'घडो'त्ति = 'घ2' में प्रमाणो ण आसि = न ती,
तओ = तेथी, अण्णो = भिन्न डेवु जुज्जइ = घटे छ. ગાથાર્થ ઃ જે કારણે ઘટ એ પૃથ્વીથી ભિન્ન નથી, તેથી ઘટ પૃથ્વીથી ‘અભિન્ન છે” એમ કહેવું ઘટે છે; વળી, જે કારણે પૃથ્વી એ પહેલાં ઘટસ્વરૂપે ન હતી, તેથી ઘટ પૃથ્વીથી ભિન્ન છે. (પ)
તાત્પર્યાર્થઃ અનેકાંતદૃષ્ટિ પ્રમાણે ઘટરૂપ કાર્ય એ પૃથ્વીરૂપ કારણથી અભિન્ન અને ભિન્ન ફલિત થાય છે. અભિન્ન એટલા માટે કે માટીમાં ઘડો જન્માવવાની શક્તિ છે અને ઘડો બને છે ત્યારે પણ એ માટી વિનાનો હોતો નથી. ભિન્ન એટલા માટે કે ઉત્પત્તિ પહેલાં માટી જ હતી અને ઘડો નજરે પડતો ન હતો અને તેથી જ ઘડાથી થનારાં કાર્યો પણ થતાં ન હતાં.
આ રીતે, આ ગાળામાં અનેકાંતદષ્ટિથી ફલિત વસ્તુનું સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે. (૧૨) कालादिवादानामेकान्तेन मिथ्यात्वमनेकान्तेन च सम्यक्त्वं वर्णयन्नाह -
कालो सहाव णियई पुवकयं पुरिसकारणेगंता ।
मिच्छत्तं ते चेव समासओ होंति सम्मत्तं ।।५३।। काल-स्वभाव-नियति-पूर्वकृत-पुरुषकारणरूपा एकान्ताः ‘एते कालादयः एकका एव कारणं विश्वस्ये'त्येवम्भूता मिथ्यात्वम्, ते चैव समासतः परस्पराजहद्वृत्तयः समुदिताः सम्यक्त्वं भवन्ति सम्यक्त्वरूपतां प्रतिपद्यन्ते । अत्र पूर्वकृतशब्देन कर्मोच्यते ।
इदं प्रतिपाद्यम् - यथा एकान्तसद्वाद एकान्तासद्वादप्टा मिथ्यात्वरूपतां प्रतिपद्येते तथा काल एव कारणम्, स्वभाव एव कारणमित्यादि एकान्तवादोऽपि मिथ्यात्वरूपतामाप्नोति । यदा च तानि पञ्चापि कारणानि परस्परसापेक्षतया समुदितानि भवन्ति तदा सम्यक्त्वरूपतामाप्नुवन्ति, तत्तद्सापेक्षताप्रतिपादकवादप्टा मोक्षमार्ग दर्शयितुं समर्थो भवति ।।५३ ।।
અવ. કાલ વગેરે કારણવિષયક વાદોનું એકાંતને લીધે મિથ્યાપણું અને અનેકાંતને લીધે સમ્યક્ષનું ४५uqi छ -
कालो सहाव णियई पुवकयं पुरिसकारणेगंता । मिच्छत्तं ते चेव समासओ होंति सम्मत्तं ।।५३।।
गाथा:
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org