________________
२३८
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-५२
જે કારણમાં જે કાર્ય પ્રગટાવવાની શક્તિ હોય, તેમાંથી પ્રયત્ન થયા પછી તે કાર્ય પ્રગટે, બીજું નહિ. આ રીતે સત્ય અને અસતુવાદનો સમન્વય થતાં જ દૃષ્ટિ પૂર્ણ અને શુદ્ધ થતી હોવાથી તેમાંથી દોષો દૂર થાય છે. એક એક છૂટો વાદ ગમે તેટલો પ્રબળ દેખાતો હોય, છતાં તે એકદેશીય માન્યતા ઉપર બંધાયેલો હોવાથી યથાર્થજ્ઞાન પૂરું પાડી શકતો નથી અને તેટલી ખામીને લીધે પરંપરાએ તે પોતાનામાં બદ્ધ થનારને ક્લેશમુક્ત પણ કરી શકતો નથી. જ્યારે અનેકાંતદૃષ્ટિપૂર્વકનો સમન્વય એ, દૃષ્ટિની વિશાળતા ઉપર રચાયેલો હોવાથી યથાર્થજ્ઞાન પૂરું પાડે છે અને વાસ્તવિકતાનો બોધ કરાવે છે. અર્થાત્ દરેક પદાર્થોમાં હેય-શૈય અને ઉપાદેયતાનો વિવેક પ્રગટ કરાવે છે. જેના દ્વારા સાધક હેયનો ત્યાગ કરી ઉપાદેયને આચરી કર્મરૂપી ક્લેશથી મુક્ત થાય છે. (૫૧) अमुमेवार्थं दृष्टान्तद्वारेणोपसंहरन्नाह -
नत्थि पुढवीविसिट्ठो 'घडो'त्ति जं तेण जुज्जइ अणण्णो ।
जं पुण घडो'त्ति पुव्वं ण आसि पुढवी तओ अण्णो ।।५२।। यद् यस्मात् कारणाद् ‘घटः' इति पृथिवीविश्लिष्टः पृथिव्या भिन्नो नास्ति तेनानन्यः 'अभिन्नः' इति कथयितुं युज्यते । पुनर्यद् यतः पूर्वं घटकार्यात् प्राक् पृथिवी ‘घटः' इति नासीत् ततोऽन्यो भिन्नः ।
इदं फलितम् - अनेकान्तदृष्ट्या घटरूपकार्यं कारणरूपपृथिव्या भिन्नाभिन्नम् । यतो मृद्रूपपृथिवी एव घटरूपं धारयति न त्वन्यत् किञ्चित् ततोऽभिन्नम्, तथा मृद्रूपपृथिव्यवस्थायां घट नासीत् ततो भिन्नोऽपि स्वीकार्यः । तस्मात् कारणं न कार्यादेकान्तेन भिन्नं न वाऽभिन्नम्, किन्तु भिन्नाभिन्नरूपमेव ।।५२ ।। અવ. આ જ અર્થનો ઉપસંહાર દષ્ટાંત વડે કરતાં જણાવે છે – गाथा : नत्थि पुढवीविसिट्ठो ‘घडो' त्ति जं तेण जुज्जइ अणण्णो ।
जं पुण ‘घडो' त्ति पुव्वं ण आसि पुढवी तओ अण्णो ।।५२।। नास्ति पृथ्वीविशिष्टो घट इति तेन युज्यतेऽनन्यः ।
यत्पुनः ‘घटः' इति पूर्वं न आसीत् पृथ्वी ततोऽन्यः ।।५२।। अन्वयार्थ : जं = 8 ॥२९॥थी 'घडो'त्ति = 42 में पृढवीविसिट्ठो = पृथ्वीथी
भिन्न नत्थि = नथी, तेण = तथी, अणण्णो = अमिन डे
छाया:
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org