________________
સંમતિતર્જર, ગ્રાહુ-૩, થા-૧૭
२३७
છાયા :
भवदुःखविमोक्षं संसारभाविजन्म-जरा-रोगादिदुःखानामात्यन्तिकविश्लेषं न पूरयतो कर्तुं न . સમ |
इदं भाष्यम् - यदा द्रव्यास्तिक-पर्याप्यास्तिकनयौ परस्परसापेक्षतया प्रयुज्यते तदा परस्परदोषप्रसङ्गाभावतया परिपूर्णसम्यग्दर्शनरूपौ भवतः, तत्स्वरूपावेव तौ संसारदुःखनाशाय समर्थो, न तु परस्परनिरपेक्षतया पृथक् पृथग् नियोजितौ ।।५१ ।। અવ. આ જ વાતને અવય-વ્યતિરેક વડે દઢ કરતાં જણાવે છે - IITથા : ते उ भयणोवणीया सम्मइंसणमणुत्तरं होति ।
जं भवदुक्खविमोक्खं दो वि न परेंति पाडिक्कं ।।५१।। तौ तु भजनोपनीतौ सम्यग्दर्शनमनुत्तरं भवतः ।
यद् भवदुःखविमोक्षं द्वावपि न पूरयतः प्रत्येकम् ।।५१।। અન્યથાર્થ : ૩ = વળી, મોવીયા = અનેકાંતદષ્ટિ વડે યોજાયેલા તે = તે
દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય મજુત્તર = સર્વોત્તમ સમ્પહંસા = સમ્યગ્દર્શનરૂપ દાંતિ = થાય છે. = = કારણ કે પારિવવં = પ્રત્યેક એવા રો વિ = બંને પણ નયો મવલ્વોવાળું =
સંસારના દુઃખથી છૂટકારો ન પૂતિ = આપી શકતા નથી. ગાથાર્થ : તે દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય અનેકાંતદષ્ટિએ ગોઠવાય ત્યારે જ સર્વોત્તમ સમ્યગ્દર્શનરૂપ બને છે; કારણ કે પરસ્પર નિરપેક્ષ એવા તે બંને પણ નયો સંસારના દુઃખથી છૂટકારો આપી શકવા સમર્થ નથી. (૫૧)
તાત્પર્યાર્થ: પૂર્વની ગાથામાં જણાવેલ એ બન્ને દૃષ્ટિઓ અનેકાંતદષ્ટિથી સમન્વયપૂર્વક ગોઠવવામાં આવે, તો એકબીજાની ઊણપ ટળી જાય છે અને તે પૂર્ણ બને છે, એટલે તે દોષોને ઉભા રહેવાની જગ્યા જ રહેતી નથી. જેમ કે, કાર્ય અને કારણ એ ભિન્ન છે છતાં અભિન્ન પણ છે. ભિન્ન હોવાથી ઉત્પત્તિ પહેલાં કાર્ય અસત્ છે, અભિન્ન હોવાથી સસ્તું પણ છે. સતું છે તે શક્તિની અપેક્ષાએ; એટલે ઉત્પત્તિ માટે પ્રયત્નની અપેક્ષા રહે જ; અને તેથી જ ઉત્પત્તિ પહેલાં અવ્યક્તદશામાં વ્યક્ત કાર્યસાપેક્ષ વ્યવહારો સંભવતા નથી. એ જ રીતે અસત્ છે તે ઉત્પત્તિની અપેક્ષાએ; શક્તિની અપેક્ષાએ તો કાર્ય સત્ જ છે; તેથી જ દરેક કારણમાંથી દરેક કાર્યની ઉત્પત્તિને અથવા મનુષ્યશૃંગ જેવી અત્યંત અસતું વસ્તુની ઉત્પત્તિને અવકાશ જ નથી.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org