SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-४७ २३१ छाया: इदं भाव्यम् - अनन्तधर्मात्मकस्य वस्तुनो य एकदेशस्तस्य यदवधारणं स नयः । स एव । च वचनमार्ग उच्यते । यावन्तप्टा वचनमार्गास्तावन्त एव नयवादाः उच्यन्ते । तत्र यावन्ता वचनमार्गा इतरांशसापेक्षास्तावन्तः परिशुद्धनयवादरूपास्तावन्त एव स्वसमयरूपा यावत्, यावन्तष्टा वचनमार्गा इतरांशनिरपेक्षास्तावन्तोऽपरिशुद्धनयवादरूपाः, यावन्तष्टा तादृश नयवादास्तावन्त एव परतीर्थिकाः, यतस्तेषां स्वेच्छाप्रकल्पितविकल्पनिबन्धनत्वात् परिमितिर्न विद्यते ।।४७।। અવ. પરસમસ્વરૂપ અપરિશુદ્ધ નયવાદ કેટલા ભેદવાળો છે ? તે જણાવતાં કહે છેगाथा: जावइया वयणपहा तावइया चेव होंति णयवाया । जावइया णयवाया तावइया चेव परसमया ।।४७।। यावन्तो वचनपथास्तावन्तः एव भवन्ति नयवादाः । यावन्तो नयवादास्तावन्त एव परसमयाः ।।४७।। अन्वयार्थ : जावइया = 20 वयणपहा = क्यनन भागा तावइया = 20 चेव = ४ णयवाया = नयाहो होंति = थाय छ. जावइया = 20 णयवाया = नयाहो तावइया चेव = ते ४ परसमया = ५२६शनी. ગાથાર્થ : જેટલા વચનોના માર્ગો છે તેટલા જ નયવાદો છે અને જેટલા નયવાદો છે તેટલા જ ५२समयोजन्यमता छे. (४७) તાત્પર્યાર્થઃ વચનનો આધાર વક્તાના અભિપ્રાય ઉપર છે; તેથી કોઈપણ એક વસ્તુ પરત્વે જેટલા વચનપ્રકારો મળી આવે અગર તો સંભવી શકે, તેટલા જ તે વસ્તુ પરત્વે બંધાયેલા જુદા જુદા અભિપ્રાયો છે, એમ સમજવું જોઈએ. અભિપ્રાયો એટલે નયવાદો. વચનના પ્રકારો જેટલા જ નયવાદો સમજવા. એ બધા જ નયવાદો અંદરોઅંદર એકબીજાથી નિરપેક્ષ હોય, તો તે જ પરસમયો એટલે અન્યમતો છે. તેથી પરસ્પર વિરોધ કરતા કે અંદરોઅંદર નિરપેક્ષપણે પક્ષપ્રતિપક્ષપણું ધારણ કરતા જેટલા નયો હોય, તેટલા જ વાસ્તવિક રીતે પરસમયો છે; અર્થાત્ એકબીજાનું ખંડન કરતી જેટલી વિચારસરણીઓ સંભવે, તેટલાં જ તે वस्तु ५२त्व अन्यमतो सभ४वा. (४७) ____ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy