SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-३२-३३ અને બીજામાં રૂપ આદિ મૂર્ત ગુણો છે તે પહેલામાં નથી; તેથી એ કથનનો અર્થ એ જ થાય છે કે, જીવ એ ચૈતન્યરૂપે છે અને રૂપ આદિ ગુણસ્વરૂપે નથી. એ પ્રમાણે ઘટ એ રૂપ વગેરે પૌદ્ગલિક ધર્મસ્વરૂપ છે અને ચૈતન્યરૂપે નથી. આ સર્વ જોતાં જે પહેલાં ભાવાત્મક અને અભાવાત્મકપણા વચ્ચે વિરોધ દેખાતો હતો, તે રહેતો નથી અને એ બન્ને અંશો સાપેક્ષપણે ગોઠવાઈ જાય છે અને નક્કી થાય છે કે, જીવદ્રવ્ય ચૈતન્યસ્વરૂપે ભાવાત્મક હોવા છતાં જે પૌલિકસ્વરૂપે નથી તે સ્વરૂપે તે અભાવાત્મક પણ છે. એ જ ન્યાય ઘટ વગેરે પૌદ્ગલિક દ્રવ્યોમાં પણ લાગુ પડે છે. આ રીતે સર્વ વસ્તુઓનું વાસ્તવિક અને સંપૂર્ણ સ્વરૂપ અનેકાંતદૃષ્ટિથી જ સ્પષ્ટ થાય છે અને તે જ સૂચવે છે કે અનેકાંતવાદ એક સર્વવ્યાપક સિદ્ધાંત છે. (૨૯-૩૧) अनेकान्तेन वस्तुमात्रस्य स्वरूपं दर्शयित्वाऽधुना 'उत्पन्नमिदम्' इति धीसाक्षिकधर्मरूपस्योत्पादस्य भेदान् दर्शयन्नाह - उप्पाओ दुवियप्पो पओगजणिओ य वीससा चेव । तत्थ उ पयोगजणिओ समुदयवायो अपरिसुद्धो ।।३२।। उत्पादो द्विविकल्पो द्विभेदः, आद्यः प्रयोगजनितष्टा यः प्रयोगेण प्रयत्नेन जनित उत्पन्नः स पुरुपव्यापारजनितरूपः, अपरप्टा वीस्रसा च स्वाभाविकोत्पादरूपः । तत्र तु द्विप्रकारकोत्पादमध्ये प्रयोगजनित उत्पादः समुदयवादरूपो मूर्तिमद्रव्यारब्धावयवकृतत्वात् । तत एवाऽसावपरिशुद्धः, अत्राऽपरिशुद्धत्वं स्वाश्रययावदवयवोत्पादापेक्षया पूर्णस्वभावत्वम् । इदं शब्दनीयम् - कानिचिद् द्रव्याणि नित्यानि कानिचित्त्वनित्यानि । द्रव्येषु यः ‘इदमुत्पन्नमि'त्यादिव्यवहारः स उत्पादः । स च द्विविधः - प्रयोगजनितो वीनसा च । प्रयोगजनितोत्पादः समुदायवादरूपः, रुप्यवयवसमूहादुत्पन्नत्वात् । तथा यावदवयवद्रव्योत्पादादनु एवावयवीद्रव्यस्य पूर्णत्वादसावपरिशुद्ध इति गीयते । द्वितीयोत्पादस्य स्वरूपमनन्तरगाथायां वक्ष्यते ।।३२ ।। वित्रसाजनितोत्पादस्य स्वरूपं दर्शयन्नाह - साभाविओ वि समुदयकओ ब्व एगत्तिओ व्व होज्जाहि । आगासाईआणं तिण्हं परपञ्चओऽणियमा ।।३३।। Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy