________________
20
गिues, तेसिं वा अट्ठाए गच्छंतो, अद्धाणे उग्गमाइ जं पडिसेवइ आहाराइ असुद्धं नाणाहिगमे वा नाणमधिज्जतो नाणनिमित्तं वा गच्छंतो, वायणारिअस्स वा जहा सिक्खापयमि तो सुद्धो । तत्थ जं पडिसेवइ तं न सद्दहइ ।। "
| ''
સંપાદકીય
સમર્થશાસ્ત્રકાર શિરોમણિ પૂજ્ય આ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, વાદિવેતાલ પૂજ્ય આચાર્ય શ્રીશાંતિસૂરીશ્વરજી મહારાજા, નવાંગી વૃત્તિકાર પૂજ્ય આચાર્ય શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજા, કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, તર્કપંચાનન પૂજ્ય આચાર્ય શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજા, ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-પૂજ્યમહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા જેવા અનેક મહાપુરુષો પોતાના વિશિષ્ટ ગ્રંથોમાં આ ગ્રંથગાથાઓને સન્માનભેર સ્થાન આપ્યું છે. એટલું જ નહિ, પણ ઘણા ખરા મહાપુરુષોએ પોતાના વિશિષ્ટ ક્ષયોપશમપૂર્વક તેના પદાર્થોની સ્પષ્ટતા-વિવેચના પણ કરી છે. અમને જે જે ગ્રંથોમાં સંમતિગાથાનો ઉલ્લેખ જોવા મળ્યો તે તે ગ્રંથોની નોંધ પરિશિષ્ટ-૧માં જણાવેલ છે. સંક્ષેપમાં કહીએ તો નય-પ્રમાણ-અનેકાંતવાદની સ્પષ્ટતા કરતા સૌથી પ્રાચીન અને સૌથી શ્રેષ્ઠ ગ્રંથ તરીકે આ ગ્રંથને ઓળખાવવો પડે.
આ ઉપરાંત દિગંબર સાહિત્યમાં પણ ષખંડાગમની ધવલાટીકા, હરિવંશપુરાણ, પદ્મપુરાણ, પંચાસ્તિકાય વગેરે ગ્રંથોમાં સંમતિતર્ક ગ્રંથની ગાથાઓનું બહુમાનપૂર્વક ઉદ્વ૨ણ ક૨વામાં આવ્યું છે. જેના આધારે દિગંબર પરંપરામાં પણ આ ગ્રંથને કેવા આદર-સન્માનથી સ્વીકારાયો છે તેનો ખ્યાલ આવી શકે છે.
સંમતિતર્ક પ્રકરણ : નામ :
આ ગ્રંથના નામ માટે વિદ્વાનોમાં થોડો વિવાદ ઉત્પન્ન થયેલ છે. ગ્રંથનું નામ સમ્મતિ, સન્મતિ કે સમ્મતિત ? આ વિષયની સ્પષ્ટતા કરતાં વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલકિરીટ - પરમપૂજ્ય જૈનાચાર્ય શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ સ્વસંકલિત ‘સમ્મતિતત્ત્વસોપાન' ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું છે કે,
“ xxx इदमेव च तत्र तत्र ग्रन्थेषु सम्मतिरिति सम्मतितर्क इति च व्यवह्रियते, समीचीना मतिर्यस्मात् स सम्मतिः, सम्यङ् मन्यतेऽववृद्ध्यते प्रामाण्यसर्वज्ञत्वनयप्रमाणादिस्वरूपाणि यस्मात् स सम्मतिरिति वा, सम्यङ्मननं सम्मतिस्तत्पूवकस्तक हि यत्रेति सम्मतितर्क इति वा व्युत्पत्तिः, तर्को हि मिथ्यादृशां प्रामाण्यादिविषयो नयाभासमूलकः, तन्निरासोऽत्र प्रमाणमूलतकैः क्रियत इति सम्मतितर्क इत्यन्वर्थं नाम, इदमेव च नामास्य मूलस्य ग्रन्थकर्त्तुरभिप्रेतमिति मौलविषयानुरोधात् प्राचीनलिखितमूलपत्रानुरोधाद् व्यवहाराच्च विज्ञायते ।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org