SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-२५-२६ १९५ કહેશો તે પરમાણુ અતીન્દ્રિય મનાય છે તે જ માની શકાશે નહિ. કારણ કે, જે દ્રવ્ય અનેકપ્રદેશિકઢંધ સ્વરૂપ હોય છે તે જ મૂર્તિ બને છે. તેથી મૂર્ત-ઇંદ્રિયગ્રાહ્ય ગુણના આધાર હોવાથી પરમાણુ પોતે પણ ઇંદ્રિયગ્રાહ્ય બનશે; અને તેમ થાય તો અતીન્દ્રિયત્ન જવાને લીધે તેનું પરમાણુત્વ ક્યાં રહ્યું ? અને જો ગુણોને અમૂર્ત કહેશો, તો તે કદી ઇંદ્રિયજ્ઞાનના વિષય ન જ બનવા જોઈએ; પણ ઘટ-પટાદિ ઈન્દ્રિયજ્ઞાનના વિષય બને છે. તેથી એકાંત ભેદપક્ષમાં ગુણોને કેવળ મૂર્તિ કે કેવળ અમૂર્ત સ્વીકારવામાં કહેવાયેલા દોષો આવતા હોવાથી દ્રવ્ય અને ગુણમાં ભેદાભેદ જ સ્વીકારવો જોઈએ. તે આ મુજબ-દ્રવ્ય અને ગુણ વચ્ચે કથંચિત્ ભેદ છે, કારણ કે, દ્રવ્ય એક સ્વરૂપે અને ગુણ અનેક સ્વરૂપે જણાય છે તથા કથંચિ અભેદ છે, કારણ કે રૂપાદિ ગુણો વડે દ્રવ્યનો અને દ્રવ્યપણે રૂપાદિ ગુણોનો બોધ થાય છે. અન્યથા બોધ थई शzतो नथी. (२३-२४) प्रस्तुतचर्चायाः प्रयोजनं कथयन्नाह - सीसमईविष्फारणमेत्तत्थोऽयं कओ समुल्लावो । इहरा कहामुहं चेव णत्थि एवं ससमयम्मि ।।२५।। शिष्यबुद्धिविस्फारणमात्रार्थः केवलं शिप्यप्रज्ञाविकाशनार्थमयं समुल्लापः प्रवन्धः कृतो विस्तारितः । अन्यथा स्वसमये अनेकान्तवादमयजैनशासने एवं 'किमेते गुणा द्रव्याद्भिन्ना अभिन्ना वा ?' इत्येवं प्रकारकं कथामुखं कथाया आरम्भो नास्ति एव नैव संभवति । इदं सारम् - सकलवस्तुनोऽनेकधर्मात्मकत्वात् सर्वं कथंचिन्नित्यं कथंचिदनित्यम्, कथंचिद्भिन्नं कथंचिदभिन्नम्, कथंचिदेकं कथंचिदनेकमित्यादि । अयं चानेकान्तवादो जैनशासने सिद्ध एव । ततो ‘गुणा द्रव्येभ्यो किं भिन्ना अभिन्ना वा ?' इत्यादिचर्चाया जैनशासन अवकाशोऽशक्य एव, तथापि शिष्यमतिविकाशनार्थमेवायं विस्तारः कृतः, येन परोद्भावितशङ्कानिरसनेन शिष्या अनेकान्तवादमये जैनशासने स्थिरा भवेयुः ।।२५।। एवं भेदाभेदात्मके वस्तुतत्त्वे सिद्धे सत्येकान्तेन भिन्नमभिन्नं वेति प्रतिपादयन्तो मिथ्यावादिनो भवन्तीत्याह - ण वि अस्थि अण्णवादो ण वि तव्याओ जिणोवएसम्मि । तं चेव य मण्णंता अवमण्णंता ण याणंति ।।२६।। जिनोपदेशे द्वादशाङ्गे प्रवचने सर्वत्र कथंचिदित्याश्रयणान्नैव अस्ति अन्यवादो द्रव्याद्गुणा Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy