________________
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-१६-२२
१८३
ઉપરના વિચારથી જો એમ સિદ્ધ થયું કે દ્રવ્યગત બધા જ ધર્મોને જૈનશાસ્ત્રમાં પર્યાય કહેલ છે, અને એ પર્યાયો જ “ગુણ' શબ્દના પણ પ્રતિપાદ્ય છે, તો હવે દ્રવ્ય અને ગુણનો ભેદ માનવો કે અભેદ, એ બાબતમાં નિર્ણય એવો થાય છે કે, ગુણ એ દ્રવ્યથી ભિન્ન નથી, પણ અભિન્ન છે, કારણ કે ગુણ એટલે પર્યાય જ અને પર્યાય તો દ્રવ્યરૂપ જ છે, તેમ જ દ્રવ્ય એ પર્યાયરૂપ જ છે. આત્મા જ્ઞાનરૂપ જ છે, દર્શનસ્વરૂપ જ છે વગેરે વ્યવહારોમાં અને ઘડો લાલ છે, પીળો છે વગેરે વ્યવહારોમાં તે તે દ્રવ્ય તે તે પર્યાયરૂપે વ્યવહારતું હોવાથી દ્રવ્ય અને પર્યાયનો અભેદ સિદ્ધ જ છે; અને જો પર્યાયનો અભેદ સિદ્ધ હોય, તો ગુણ તેથી જુદા ન હોવાને કારણે તેનો પણ દ્રવ્ય સાથે અભેદ આપોઆપ સિદ્ધ થાય છે. (૯-૧૫) एवं द्रव्य-पर्याययोर्भेदैकान्तप्रतिषेधे सत्यभेदसिद्धावपि तदृढीकर्तुं सोपनय-मुदाहरणमभेदैकान्तवादी प्राह -
एयंतपक्खवाओ जो उण दब्ब-गुण-जाइभेयम्मि ।
अह पुवपडिक्कुट्ठो उआहरणमित्तमेयं तु ।।१६।। अथ द्रव्य-गुण-जातिभेदे द्रव्यजाति-गुणजातिभेदे यः पुनरेकान्तपक्षवाद एकान्तभेदवादः स यद्यपि पूर्वप्रतिकृष्टः पूर्वं प्रतिक्षिप्तः भेदैकान्तग्राहकप्रमाणाभावादभेदग्राहकस्य च प्रमाणस्य पूर्वप्रदर्शितत्वात्, तथापि एकान्ताभेदवाददृढीकरणार्थमुदाहरणमात्रमेतत्तु दृष्टान्तमात्रमेतदभिधीयते ।।१६।।
पिउ-पुत्त-णत्तु-भव्बय-भाऊणं एगपुरिससंबंधो । - ण य सो एगस्स पिय त्ति सेसयाणं पिता होइ ।।१७।। पुरुषत्वस्य सदृशत्वेऽपि पितृ-पुत्र-नप्त-भाग्नेय-भ्रातृभिर्य एकस्य पुरुषस्य सम्बन्धस्तेनासावेक एव पुरुषः पुत्रादिव्यपदेशमासादयति । न चासावेकस्य पिता पुत्रसम्बन्धत इति शेषाणामपि पिता भवति, पितृत्वविशेषरूपधर्मस्य तत्राभावात् । अत्र ‘भव्वो भागिनेयः' इति देशीनाममालावचनाद् ‘भव्वय'शब्देन स्वसापुत्रो ज्ञेयः ।।१७।।
जह संबन्धविसिट्ठो सो पुरिसो पुरिसभावणिरइसओ ।
तह दव्वमिंदियगयं रूवाइविसेसणं लहइ ।।१८।। पुरुषभावनिरतिशयोऽपि पुरुषरूपतयाऽविशेषोऽपि सन् स पुरुषो यथा सम्बन्ध
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org