________________
१७४
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-९-१५
તાત્પર્યાર્થ : વૈશેષિકાદિ અન્ય મતોને અનુસરનારા અને સિદ્ધાંતના પરમાર્થને નહિ જાણનારા એવા કેટલાક જૈનદર્શનને માનનારા વિદ્વાનો પણ માને છે કે, જે ભિન્ન ભિન્ન પ્રમાણથી ગ્રાહ્ય હોય અથવા જેનાં લક્ષણો ભિન્ન હોય તેના વચ્ચે ભેદ જ હોય છે, જેમ થાંભલા અને ઘડા વચ્ચે પ્રમાણભેદ અને લક્ષણભેદ હોવાથી બંનેમાં ભેદ છે, તે જ પ્રમાણે દ્રવ્યના ગ્રાહક પ્રમાણ કરતાં રૂપ વગેરે ગુણોનું ગ્રાહક પ્રમાણ ભિન્ન છે. કારણ કે ઘટ આદિ દ્રવ્ય નેત્ર અને સ્પર્શન એ બે ઇંદ્રિયથી ગ્રાહ્ય બને છે, જ્યારે રૂ૫, સ્પર્શ વગેરે ગુણો ફક્ત એકએક ઇંદ્રિયગ્રાહ્ય છે.
એ જ રીતે બન્નેનાં લક્ષણો પણ જુદાં છે. દ્રવ્ય એ ગુણો અને ક્રિયાનું આશ્રય સ્થાન છે તથા કાર્યનું સમવાયિકારણ બને છે, જ્યારે ગુણો એ દ્રવ્યમાં રહેનારા છે, પણ ગુણોમાં કોઈ ગુણ કે ક્રિયા રહેતી નથી. આ રીતે દ્રવ્ય અને ગુણ બંનેના પ્રમાણ અને લક્ષણોમાં ભેદ હોવાથી દ્રવ્યને આશ્રયે રહેલા ગુણો એ તેનાથી ભિન્ન છે એમ જ માનવું યોગ્ય છે. (૮) एतन्मतं निराकर्तुं प्रथमं 'गुण'शब्दं स्पष्टयन्नाह -
दूरे ता अण्णत्तं गुणसद्दे चेव ताव पारिच्छं ।
किं पज्जवाहिओ होज्ज पज्जवे चेव गुणसण्णा ।।९।। दूरे तावदन्यत्वं द्रव्य-गुणयोरेकान्तेन भिन्नत्वम्, असंभव एवेति वक्ष्यते । ततो 'गुण'शब्दे एव तावत्पारीक्ष्यं गुणशब्दस्य कोऽर्थः ? इति प्रथमं परीक्षणीयम् । किं पर्यायादधिकं गुणसंज्ञा प्रवर्तते किं वा पर्याय एव गुणसंज्ञा भवेत् ?
इदं प्रमेयम् - द्रव्य-गुणयोरेकान्तेन भिन्नत्वमस्ति न वेति पष्टाद्विचारणीयम् । आदौ तु 'गुण'शब्दस्य कोऽर्थः ? तदेव विचार्यम् । किं ‘पर्याय'शब्दार्थादधिकार्थे 'गुण'शब्दः प्रवर्तते ? किं वा ‘पर्याय'शब्दस्यैवाऽर्थे 'गुण'शब्दो वर्त्तते ? पर्यायादधिके 'गुण'शब्दवृत्तेरभावान्न पर्यायादन्यो गुणः । पर्यायस्य च कथंचिद् द्रव्यात्मकत्वेन न द्रव्यगुणयोरेकान्तेन भिन्नत्वं संभावनीयम् ।।९।। यदि गुणः पर्यायादन्यः स्यात्तर्हि तृतीयो गुणार्थिकनयोऽपि वचनीयः स्यादिति दर्शयन्नाह
दो उण णया भगवया दव्वट्ठिय-पज्जवट्ठिया नियया । एत्तो य गुणविसेसे गुणट्ठियणओ वि जुज्जंतो ।।१०।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org