________________
१५६
સંમતિતóપ્રરળે, જાવુ-૨, ગાથા-૪૨
વિના સંખ્યાનું વૈવિધ્ય સંભવી ન શકે. તેથી દ્રવ્ય અને પર્યાયની વચ્ચે ભેદની જેમ અભેદ પણ માનવો જોઈએ, એટલે કે બન્ને કથંચિત્ ભિન્ન પણ છે અને કથંચિત્ અભિન્ન પણ છે. (૪૩) આ પ્રમાણે પ્રવચનને જાણકાર-મહાદાર્શનિક-શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાએ રચેલ શ્રીસંમતિતર્ક પ્રકરણના પ્રથમ કાંડનું વ્યાખ્યાનવાચસ્પતિ, પરિણત એવી સ્વ-૫૨દર્શનની બુદ્ધિવાળા તપાગચ્છાધિપતિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યત્વને શોભાવનારા વર્ધમાનતપ આદિ અનેક તપ પ્રભાવક, આજીવન ગુરુચરણ સેવી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય વિજય કીર્તિયશસૂરિએ કરેલ ભાષાંતર સંપૂર્ણ થયું.
Jain Education International. 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org