________________
સંમતિત પ્ર”, ાણ્ડ-૨, ગાથા-૪૨
इति महावादि-महातार्किकशिरोमणिश्रीसिद्धसेनदिवाकरसूरिप्रणीतस्य संमतितर्कप्रकरणस्य प्रथमकाण्डस्य व्याख्यानवाचस्पति-आगमाद्यनेकविधशास्त्रमर्मज्ञ-परिणतस्वपरदर्शनबोधपूज्यपादाचार्यदेवश्रीमद्-विजयरामचन्द्रसूरीश्वराणां शिष्यरत्नानां वर्धमानतपोनिधिगुरुचरणसमर्पितजीवनलक्ष्मी पूज्यपादाचार्यदेव श्रीमद्-विजयगुणयशसूरीश्वराणां चरणभृङ्गायमान-आचार्यविजयकीर्तियशसूरिणा विरचिता पार्श्वप्रभा टीका समाप्तिमगमत् ।
અવ. આત્મદ્રવ્યનું સ્વાભાવિક અને વૈભાવિક પર્યાયો વડે એક, અનેકપણે વર્ણન - संखेज्जमसंखेज्जं अणंतकप्पं च केवलं णाणं ।
ગાથા :
तह रागदोसमोहा अण्णे वि य जीवपज्जाया ||४३||
છાયા :
सङ्ख्येयमसङ्ख्येयमनन्तकल्पं च केवलं ज्ञानम् । तथा रागद्वेषमोहा अन्येऽपि च जीवपर्यायाः || ४३ ||
સંખ્યાત અસંવેખ્ખ
અન્યયાર્થ : (જેમ) વર્લ્ડ ગાળું = કેવલજ્ઞાન સંઘેખં અસંખ્યાત ચ અને અનંતપ્પ समोहा રાગ-દ્વેષ અને મોહરૂપ અને વિ ય = અને અન્ય પણ નીવપન્નાયા = જીવના પર્યાયો તદ્દ = તેવા પ્રકારના જાણવા.
અનંત પ્રકારનું છે તેમ રાખવો
=
Jain Education International 2010_02
=
=
તાત્પર્યાર્થ : આત્મા એક હોવાથી તેનાથી અભિન્ન એવું કેવલજ્ઞાન પણ એકસ્વરૂપ છે. કેવલબોધ એ જ્ઞાન-દર્શનસ્વરૂપ ઉભયરૂપે હોવાથી તેનાથી અભિન્ન આત્મા પણ બેરૂપે છે. આત્મા અસંખ્યાતા પ્રદેશસ્વરૂપ હોવાથી તેનાથી અભિન્ન કેવલજ્ઞાન પણ અસંખ્યાત પ્રકારે છે. કેવલજ્ઞાનનો વિષય અનંત હોવાથી તેનાથી અભિન્ન આત્મા પણ અનંતસ્વરૂપે છે. આ રીતે શાસ્ત્રમાં સ્વભાવિકપર્યાયરૂપ કેવલજ્ઞાનને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રકા૨નું કહ્યું છે; તે જ પ્રમાણે છદ્મસ્થ અવસ્થામાં થનારા રાગ, દ્વેષ અને મોહરૂપ વૈભાવિકપર્યાયોને પણ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રકારના કહ્યા છે. પ્રત્યેક પર્યાયમાં જે આ સંખ્યાભેદનું શાસ્ત્રીય કથન છે, તે સૂચવે છે કે દ્રવ્ય અને પર્યાયનો માત્ર ભેદ નથી, અભેદ પણ છે. ભેદ
१५५
ગાથાર્થ : જેમ કેવલજ્ઞાન એ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રકા૨નું છે; તેવી રીતે રાગ, દ્વેષ અને મોહરૂપ જીવના પર્યાયો તથા અન્ય પણ જીવપર્યાયો તેવા પ્રકારના અર્થાત્ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રકારે જાણવા. (૪૩)
For Private & Personal Use Only
=
www.jainelibrary.org