________________
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३१
१३९
જ ઉપયોગ સમાનપણે કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉભયરૂપે સિદ્ધ થાય છે. અર્થાત્ તે ઉપયોગમાં વિશેષગ્રાહિતાને લીધે જ્ઞાનશબ્દ અને સામાન્યગ્રાહિતાને લીધે દર્શનશબ્દ વપરાય છે, એટલે બન્નેનો પ્રતિપાદ્ય ઉપયોગ એક છે, માત્ર એ બન્ને શબ્દના પ્રવૃત્તિનિમિત્તક ધર્મો જુદા જુદા છે.
તેથી, કેવલાવબોધરૂપ ઉપયોગ એ માત્ર જ્ઞાનસ્વરૂપે નથી, કે માત્ર દર્શનસ્વરૂપે નથી કે પરસ્પર ભિન્ન અને યુગપ૬ થનારા એવા જ્ઞાન અને દર્શનસ્વરૂપે નથી કે પરસ્પર ભિન્ન અને ક્રમિક થનારા એવા જ્ઞાન અને દર્શનસ્વરૂપે પણ નથી. પણ, પરસ્પર અભિન્ન એવા જ્ઞાન અને દર્શનસ્વરૂપ એક જ ઉપયોગ સ્વરૂપે છે, માત્ર અપેક્ષાવિશેષે ભેદ થાય છે માટે એકોપયોગવાદમાં કાંઈપણ ન ઘટે તેવું નથી.
આ ગાથાની ટીકામાં ટીકાકાર મહર્ષિએ ગ્રંથકારશ્રીજીની માન્યતા મુજબનું પાંચ જ્ઞાન તથા यारे शननु स्व३५ टूमा ५९l स्पष्ट शोमा ४॥वेल छ. (30) तस्माद् द्वयात्मक एक एव केवलावबोध इति फलितं स्वमतं दर्शयन्नाह -
साई अपज्जवसियं ति दो वि ते ससमयओ हवइ एवं ।
परतित्थियवत्तव्वं च एगसमयंतरुप्पाओ ।।३१।। एवं पूर्वोक्तप्रकारेण द्वेऽपि ते ज्ञानदर्शने यदि युगपदभिन्ने तदा स्वसमयो जैनसिद्धान्तः 'साद्यपर्यवसिते केवलज्ञानदर्शने' इति भवति घटते यष्टा केवलज्ञानदर्शनयोरेकसमयान्तरोत्पादः क्रमिकोत्पत्तिः - ‘यदा जानाति तदा न पश्यति' इत्येवमभिधीयते स परतीर्थिकवक्तव्यं जैनेतरमतशास्त्रं नार्हद्वचनम्, नयाभिप्रायेण प्रवृत्तत्वादिति भावः ।
ज्ञानबिन्दुग्रन्थानुसारेण तु, साद्यपर्यवसितं केवलमिति हेतोः केवलं ज्ञानमिति दर्शनमित्युभयशब्दवाच्यम्, अयं च स्वसिद्धान्तः, शेषं पूर्ववत् ।
अयं गूढार्थः - पूर्वोक्तयुक्तिभिः केवलज्ञानं केवलदर्शनं च युगपदभिन्नरूपं घटते । तथापि शास्त्रीयकथनेषु तयोः क्रमिकभावो ज्ञायते, तेन सह विरोधः प्रतिभाति, तत्र किं कार्यम् ? तत्प्रत्युत्तरयन्नाह - शास्त्रे प्रतिपाद्यानि सर्वाणि न स्वसिद्धान्तरूपाणि, कानिचित्तु स्वसिद्धान्तामान्यानि दर्शनान्तरमान्यानि । ततो विवेकेन शास्त्रतात्पर्यमार्गणे युक्तेः सार्थकता । तस्मात् 'केवलज्ञानदर्शने युगपदभिन्नैकोपयोगरूपम्', अयमेव स्वसिद्धान्तः, अन्यत्सर्वं नार्हद्वचनमपि तु परतीर्थिकमन्तव्यरूपमेव, नयाभिप्रायेण प्रवृत्तत्वात् ।।३१ ।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org