SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ १३८ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-३० इदमत्र भाव्यम् - केवली संपूर्ण पञ्चास्तिकायमयं विश्वं विशेषसामान्योभयरूपेण युगपत् प्रत्यक्षेन गृह्णाति । तच्च ग्रहणमस्पृष्टविषयकम् । अस्मिन् ग्रहणे विशेषग्राहितया ज्ञानशब्दः सामान्यग्राहितया च दर्शनशब्दः विवक्ष्यते । तच्च ग्रहणमेकं सदपेक्षाविशेषेन ज्ञानरूपं दर्शनरूपं च । तस्मात् केवलोपयोगो न ज्ञानमात्रमेव, नापि दर्शनमात्रम्, नाप्युभयाक्रमरूपं परस्परविभिन्नम्, न क्रमस्वभावमपि, किन्तु ज्ञानदर्शनात्मकमेकमेव । अस्या गाथायाष्टीकायां ग्रन्थकाराभिप्रायेण ज्ञानपञ्चक-दर्शनचतुष्कयोः स्वरूपं वृत्तिकारेण पूज्याचार्याभयदेवसूरिणा दर्शितम् ।।३०।। અવ. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ સ્વરૂપ કેવલબોધ એ જ્ઞાન હોવા છતાં દર્શન પણ કહેવાય જ છે તે વાત જણાવતાં ગ્રંથકાર કહે છે કે- “. અથવા छाया: કેવલજ્ઞાનમાં પણ ‘દર્શન’ શબ્દનું આ લક્ષણ ઘટે જ છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે - गाथा : जं अप्पुढे भावे जाणइ पासइ य केवली णियमा । तम्हा तं णाणं दंसणं च अविसेसओ सिद्धं ।।३०।। यद् अस्पृष्टान् भावान् जानाति पश्यति च केवली नियमा । तस्मात् तज्ज्ञानं दर्शनं च अविशेषतः सिद्धम् ।।३० ।। अन्वयार्थ : जं = Dथी केवली = Basland अप्पुढे भावे = अस्पृष्ट मावाने णियमा = निश्ये जाणइ = एो छ पासइ य = अने मेछ, तम्हा = तथा तं = ते वक्षोपयोग अविसेसओ = समानपणो णाणं दंसणं च = Uन अनेशन३५ सिद्धं = सिद्ध थाय छे. ગાથાર્થ ? જે કારણથી કેવલીભગવંતો નિચ્ચે અસ્પૃષ્ટ પદાર્થોને જાણે છે અને જુએ છે, તેથી તે કેવલાવબોધસ્વરૂપ ઉપયોગ અવિશેષ અર્થાત્ સમાનપણે કેવલજ્ઞાન અને કેવલદર્શન તરીકે सिद्ध थाय छे.(30) તાત્પર્યાર્થઃ ચક્ષુવાળી વ્યક્તિ પોતાની સમક્ષ રહેલા પદાર્થોને જેમ ચક્ષુ વડે જુએ છે તેમ કેવલી ભગવંત લોકાલોકમાં રહેલા સર્વ અસ્પૃષ્ટભાવોને પ્રત્યક્ષપણે જુએ છે અને જાણે છે. વળી, તે પદાર્થોને સામાન્ય અને વિશેષ ઉભયરૂપે ગ્રહણ કરતાં હોવાથી તેમનો એક ___Jain Education international 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy