________________
संमतितर्कप्रकरणे, काण्ड- २, गाथा- ३०
અવ. અવધિદર્શનની વ્યવસ્થા
गाथा :
छाया :
जं अप्पुट्ठा भावा ओहिण्णाणस्स होंति पच्चक्खा । तम्हा ओहिण्णाणे दंसणसद्दो वि उवउत्तो ।। २९ ।।
यदस्पृष्टा भावा अवधिज्ञानस्य भवन्ति प्रत्यक्षाः । तस्मादवधिज्ञाने दर्शनशब्दोऽपि उपयुक्तः ।।२९।।
अन्वयार्थ : जं = ४थी अप्पुट्ठा = नहीं स्पर्शेला भावा = पहार्थो ओहिणाणस्स अवधिज्ञानथी पचक्खा = प्रत्यक्ष होंति = थाय छे, तम्हा = तेथी ओहिण्णाणे = अवधिषोधभां (ज्ञाननी भ) दंसणसद्दो वि = 'दर्शन' शब्द पा उवउत्तो = वपरायो छे.
=
ગાથાર્થ : જે કા૨ણે અસ્પૃષ્ટ એવા પણ પદાર્થો અવધિજ્ઞાન વડે પ્રત્યક્ષ ગ્રાહ્ય છે, તેથી અધિબોધમાં अवधिज्ञाननी ঔभ 'अवधिदर्शन' शब्द पए। वपरायेलो छे. (२८)
તાત્પર્યાર્થ : અવધિજ્ઞાન એ વ્યંજનાવગ્રહના અવિષયીભૂત એવા પદાર્થોને ગ્રહણ કરનાર છે અને પ્રત્યક્ષરૂપ પણ છે. પણ વ્યાવહારિકપ્રત્યક્ષસ્વરૂપ ન હોવાથી તેમાં ‘અવધિદર્શન’શબ્દ કઈ રીતે ઘટે ? તેના ઉત્તરમાં સિદ્ધાંતકાર જણાવે છે કે,
Jain Education International 2010_02
ઉક્ત વ્યાખ્યા પ્રમાણે ‘અવધિદર્શન‘શબ્દનો શાસ્ત્રીય વ્યવહાર કરવામાં કશી જ અડચણ આવતી નથી. કારણ કે, ઇંદ્રિય વડે અસ્પૃષ્ટ અને અગ્રાહ્ય એવા પરમાણુ આદિ પદાર્થોને અવધિજ્ઞાન વ્યાવહારિકપ્રત્યક્ષપણે ગ્રહણ ન કરવા છતાં પારમાર્થિકપ્રત્યક્ષપણે ગ્રહણ કરે છે; તેથી, ‘દર્શન'શબ્દની ઉક્ત વ્યાખ્યામાં પણ અવધિજ્ઞાન આવી જાય છે. કારણ કે, પ્રત્યક્ષ તરીકે વ્યાવહારિકપ્રત્યક્ષ તથા પારમાર્થિકપ્રત્યક્ષ; એમ બંને ગ્રહણ કરવાના છે. આ રીતે, अवधिज्ञानमां 'दर्शन' शब्दनो उपयोग योग्य ४ छे. (२८)
केवलज्ञानेऽपीदं लक्षणमव्याबाधमेवेति प्ररूपयन्नाह -
जं अप्पुट्ठे भावे जाणइ पासइ य केवली णियमा ।
तम्हा तं णाणं दंसणं च अविसेसओ सिद्धं ||३०||
१३७
यद् यतः केवली जिनोऽस्पृष्टान् भावान् पदार्थान् नियमेनावश्यंतया चक्षुष्मानिव पुरःस्थितं जानाति पश्यति च ज्ञानदर्शनोभयप्राधान्येन । तस्मात् तत् केवलावबोधरूपं ज्ञानमपि दर्शनमप्यविशेषत उभयाभिधाननिमित्तस्याविशेषात् सिद्धम् ।
For Private & Personal Use Only
www.jainelibrary.org