SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२९ શ્રુતજ્ઞાન અસ્કૃષ્ટ વિષયોને ગ્રહણ કરે છે ખરું, પણ પ્રત્યક્ષરૂપે નહિ પરંતુ પરોક્ષરૂપે; અને ‘દર્શન’ શબ્દની ઉક્ત વ્યાખ્યામાં તો પ્રત્યક્ષ ગ્રહણ લેવાનું છે. તેથી, સઘળુંય શ્રુતજ્ઞાન એ દર્શન’ શબ્દની અર્થમર્યાદા બહાર રહે છે. આ રીતે, “દર્શન' શબ્દ જેમ પૃષ્ટાર્થવિષયક જ્ઞાન માટે પણ વપરાતો નથી તેમ પરોક્ષજ્ઞાન માટે પણ વપરાતો નથી. શ્રી જ્ઞાનબિંદુગ્રંથમાં “અચક્ષુદર્શન' શબ્દનો એંદપર્યાર્થ રજૂ કરતાં મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ જણાવ્યું કે, ‘નાવગ્રહવિષયાર્થપ્રત્યક્ષત્વમેવ નમ્' અર્થાત્ ‘યંજનાવગ્રહના અવિષયભૂત એવા પદાર્થનું પ્રત્યક્ષપણું જ ‘દર્શન શબ્દથી વાચ્ય છે.” આ વ્યાખ્યામાં પ્રત્યક્ષપદ મૂકવાથી જ પરોક્ષજ્ઞાન હોવાને કારણે જેમ શ્રુતજ્ઞાનનો નિષેધ થાય છે. તેમ અનુમિતિજ્ઞાનનો પણ નિષેધ થઈ જાય છે માટે પરોક્ષમ સતિ પદ કે “મુર્UT સ્ટિાગો' : પદ મૂકવાની જરૂર નથી અને વ્યંજનાવગ્રહનો વિષય ન બને તેવા પદાર્થને ગ્રહણ કરનાર ચહ્યું અને મન એ બે ઈન્દ્રિયો જ હોવાથી અહીં તે બે ઈન્દ્રિય વડે થતું પ્રત્યક્ષ જ ગ્રહણ થશે અને મરક્યુર્વર્શનમાં જે અવશ્ય શબ્દ છે ત્યાં નમ્ અવ્યય પર્યદાસનયના અર્થમાં હોવાથી તત્સદશનું ગ્રહણ થાય અને અપ્રાપ્યકારિપણા વડે ચક્ષુ સદશ મન ઈન્દ્રિય જ છે, માટે અચક્ષુદર્શન શબ્દથી માનસદર્શન ગ્રહણ થશે પણ ચક્ષુદર્શન, પ્રાણદર્શન વગેરે ગ્રહણ થઈ શકશે નહિ. આ રીતે મસુર્શન શબ્દથી વ્યંજનાવગ્રહને વિષય ન બને તેવા પદાર્થનું મન દ્વારા જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તે ગ્રહણ કરવાનું છે. (૨૮) नन्वेवमवधिदर्शनस्याप्यभावः स्यादित्याह - जं अप्पुट्ठा भावा ओहिण्णाणस्स होंति पञ्चक्खा । तम्हा ओहिण्णाणे दंसणसद्दो वि उवउत्तो ।।२९।। यद् यस्मादिन्द्रियैरस्पृष्टा भावाः परमाण्वादयोऽवधिज्ञानस्य प्रत्यक्षा भवन्ति चक्षुर्दर्शनस्येव तस्मादवधिज्ञाने अवधिबोधे अवधिज्ञानवद् दर्शनशब्दोऽपि उपयुक्तः । इदमत्र लक्ष्यम् - अवधिज्ञानस्यास्पृष्टाविषयार्थग्राहित्वेऽपि व्यवहारतः प्रत्यक्षत्वाभावात् कथमवधिदर्शनं घटेत् ? इत्याशङ्कां परिहरन् ग्रन्थकारः प्राह - अत्र प्रत्यक्षशब्देन व्यावहारिकप्रत्यक्षनैप्टायिकप्रत्यक्ष उभेऽपि ग्राह्ये । अवधिज्ञानेनेन्द्रियैरस्पृष्टा अपि भावा आत्मप्रत्यक्षा भवन्ति । ततोऽत्र दर्शनशब्दोऽपि घटते ।।२९ ।। Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy