________________
१३४
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२७
मतिश्रुतज्ञाननिमित्तस्छद्मस्थानामर्थोपलम्भो विषयबोधो भवतीति प्रोक्तमागमे । तयोमतिश्रुतज्ञानयोरेकतरस्मिन्नपि न दर्शनं संभवति, अवग्रहस्यापि ज्ञानात्मकत्वात् ततः कुतो दर्शनम् ? ज्ञानाद्भिन्नं दर्शनं नास्तीत्यर्थः ।
इदमत्र वाच्यम् - छद्मस्थावस्थायामर्थप्रतीतिर्मतिश्रुतज्ञानद्वारेति प्रोक्तम् । यदि तयोरेकतरस्मिन्नपि दर्शनशब्दस्यार्थमर्यादा न गृह्यते तर्हि व्यवहारः कथं सङ्गच्छते ? ततोऽस्पृष्टानामिन्द्रियाविषयभूतानां च पदार्थानां ज्ञानमेव दर्शनम्, न तु ज्ञानाद्भिन्नं दर्शनम् ।।२७।। અવ. કરેલ વ્યવસ્થા માટે વિશેષ ખુલાસોगाथा : मइसुयणाणणिमित्तो छउमत्थे होइ अत्थउवलंभो ।
एगयरम्मि वि तेसिं ण दंसणं दंसणं कत्तो ? ।।२७।। छाया : मतिश्रुतज्ञाननिमित्तश्छद्मस्थे भवति अर्थोपलम्भः ।
एकतरस्मिन्नपि तयोर्न दर्शनं दर्शनं कुतः ।।२७ ।। अन्वयार्थ : छउमत्थे = ७५स्थोनो अत्थउवलंभो = अर्थबोध मइसुयणा
णणिमित्तो = भतिन अने श्रुतमानिमित्त होइ = लोय छे. तेसिं = ते माथी एगयरम्मि वि = ओ६५९ मा ५५ ण दंसणं = ६शन
नथी तो दंसणं कत्तो = हशन ज्यांथी ? ગાથાર્થ છપ્રસ્થમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને કારણે વિષયનો બોધ થાય છે, તે બેમાંથી એકપણ જ્ઞાનમાં દર્શનનો અંતર્ભાવ ન સંભવે તો દર્શન ક્યાંથી ઘટે ? અર્થાતુ ન ઘટે. (તેથી અસ્પષ્ટ અને અવિષયभूत सेवा पांथन शान मे ४ ‘शन' छ, तेनाथी अन्य ‘शन' जो पार्थ नथी.) (२७)
તાત્પર્યાર્થઃ એક બાજુ યુક્તિથી દર્શન અને જ્ઞાન એ બન્ને ભિન્ન છે એમ સિદ્ધ થાય છે. કારણ કે, માત્ર અવગ્રહરૂપ જ્ઞાન એ જ દર્શન છે એવી વ્યવસ્થા ઘટી શકતી નથી. જે વાત પૂર્વે જણાવવામાં આવી છે અને બીજી બાજુ છદ્મસ્થમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને કારણે જ અર્થપ્રતીતિ માનવામાં આવે છે. હવે, જો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બેમાંથી એકે ઉપયોગમાં ‘દર્શન’ શબ્દના અર્થની મર્યાદા આંકવામાં ન આવે, તો વ્યવહાર જ કેવી રીતે સંગત થાય ? તેથી, પાછળ જે “દર્શન શબ્દની વ્યાખ્યા આપી તેના અર્થની મર્યાદા બાંધવામાં આવી છે. તે માનવી જ જોઈએ અર્થાત્, અસ્પષ્ટ અને ઇન્દ્રિયોના અવિષયભૂત એવા પદાર્થવિષયક થતું જ્ઞાન એ જ દર્શન છે, તેનાથી અન્ય કોઈ દર્શન નથી. (૨૭)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org