________________
१३२
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२६
નથી. તેથી જ “અનુમાન છોડીને' એમ કહ્યું છે. તાત્પર્ય એ છે કે, હેતુ દ્વારા જે ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળ સંબંધી વિવિધ અનુમાનો થાય છે. દા.ત. વરસાદ ન હોવા છતાં નદીનું નવું પૂર જોઈ ઉપરવાસ વરસાદ થયાનું કે ખાસ વાદળાં ચડેલ જોઈ તત્કાળમાં વરસાદ થવાનું અનુમાન વગેરે. તે બધાં ઇંદ્રિયગ્રાહ્યપદાર્થવિષયક મનોજન્ય જ્ઞાન હોવા છતાં અચક્ષુદર્શન કહેવાતાં નથી. સારાંશ એ છે કે, “અચક્ષુદર્શન' શબ્દથી ભાવનાજન્ય જ્ઞાન સિવાયના મનોજન્ય પરોક્ષજ્ઞાનો ગ્રહણ કરવા. તે ઈંદ્રિયગ્રાહ્યપદાર્થવિષયક હોવા છતાં ‘દર્શન’ શબ્દથી વ્યવહાર ન પામતાં હોવાથી ગ્રહણ ન કરવાં.
ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનનો આ રીતે અર્થ કરવાથી બન્ને શબ્દપ્રયોગોની સાર્થકતા પણ સિદ્ધ થાય છે અને યુક્તિથી સિદ્ધ થયેલ દર્શન અને જ્ઞાનનો અભિન્ન ઉપયોગ માનવામાં પણ
sts पाच भावतो नथी. (२५) यद्यस्पृष्टाऽविषयार्थज्ञानं दर्शनमभिधीयते तर्हि मनःपर्यायज्ञानेऽतिव्याप्तिरित्याशक्य समाधत्ते -
मणपज्जवणाणं दंसणं ति तेणेह होइ ण य जुत्तं ।
भण्णइ णाणं णोइंदियम्मि ण घडादओ जम्हा ।।२६।। तेनेह उक्तेन लक्षणेनात्र मनःपर्यायज्ञानमपि दर्शनमिति सिद्धं भवति, अस्पृष्टेऽविषये च घटादावर्थे तस्य भावात् । न चैतद् युक्तम्, आगमे मनःपर्यायबोधस्य दर्शनत्वेनापाठात् । भण्यते अत्रोत्तरं दीयते, नोइन्द्रिये मनोवर्गणाख्ये मनोविशेषे प्रवर्त्तमानं मनःपर्यायबोधरूपं ज्ञानमेव न तु दर्शनम्, यस्मादस्पृष्टा घटादयो नाऽस्य विषयाः, लिङ्गानुमेयत्वात् तेषाम् ।
इदमत्र निरूप्यम् - मनःपर्यायज्ञानेन मनःपर्यायज्ञानी संज्ञिपञ्चेन्द्रियजीवैप्टिान्त्यमानानि मनोद्रव्यविशेषाणि साक्षात् पश्यति न तु तेषां मनोद्रव्याणामालम्ब्यमाना घटादयो विषयाः, ते तु अनुमानाज्जानाति । तस्मान्मनःपर्यायबोधं ज्ञानमेव न दर्शनम् ।।२६।।
અવ. “જો અસ્પષ્ટ અને અવિષયભૂત પદાર્થનું જ્ઞાન એ દર્શન કહેવાતું હોય તો મન:પર્યાયજ્ઞાનને પણ દર્શન માનવું પડશે' એવી શંકાનું સમાધાન કરતાં જણાવે છે કે, गाथा : मणपज्जवणाणं दंसणं ति तेणेह होइ ण य जुत्तं ।
भण्णइ णाणं णोइंदियम्मि ण घडादयो जम्हा ।।२६।।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org