SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ १३० संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२५ આ આપત્તિનો પ્રતિકાર કરતાં એકદેશી કહે છે કે શ્રોત્રાદિ ઈન્દ્રિયસ્થળમાં અવગ્રહ એ દર્શનરૂપ હોવા છતાં પણ તેને અમે જ્ઞાનરૂપે જ સ્વીકારીએ છીએ. કારણ કે, શ્રોત્રજ્ઞાન, ધ્રાણજ્ઞાન વિગેરે વ્યવહારો શાસ્ત્રોમાં જોવા મળે છે. પણ શ્રોત્રદર્શન, પ્રાણદર્શન આ વિવક્ષા શાસ્ત્રોમાં ક્યાંય પ્રસિદ્ધ નથી. આની સામે આક્ષેપપૂર્વક ગ્રંથકારશ્રી કહે છે કે તો શેષ ઈન્દ્રિયોની જેમ ચક્ષુ ઈન્દ્રિયમાં પણ તે રીતે જ ગ્રહણ કરવું જોઈએ, અર્થાત્ ચક્ષુદર્શન ન માનતાં માત્ર ચક્ષુજ્ઞાન જ માનવું જોઈએ. જ્યારે શાસ્ત્રોમાં શ્રોત્ર વગેરે અન્ય ઈન્દ્રિયોમાં માત્ર જ્ઞાન જ માનવામાં આવ્યું છે અને ચક્ષુઈન્દ્રિયમાં જ્ઞાન અને દર્શન બંને માનવામાં આવ્યા છે. અહીં ચક્ષુદર્શનથી શું ગ્રહણ કરવું તે હવે પછીની ગાથામાં જણાવવામાં આવશે. (૨૩-૨૪) तर्हि चक्षुर्दर्शनाचक्षुदर्शनशब्दयोः कोऽर्थः ? तत्कथयन्नाह - णाणं अपुढे अविसए य अत्थम्मि दंसणं होइ । मोत्तूण लिंगओ जं अणागयाईयविसएसु ॥२५॥ अस्पृष्टेऽर्थे चक्षुषा य उदेति प्रत्ययः स ज्ञानमेव सञ्चक्षुर्दर्शनं भवत्युच्यत इत्यर्थः, इन्द्रियाणामविषये चार्थे परमाण्वादौ मनसा य उदेति प्रत्ययः स ज्ञानमेव सदचक्षुर्दर्शनमुच्यते । अनागतातीतविषयेषु भविष्यद्भूतकालविषयेषु लिङ्गतोऽनुमानादिहेतोलिङ्गिविषयं यज्ज्ञानमनुमित्यादि उदेति तन्मुक्त्वेदं व्याख्येयम् । इदं निरीक्ष्यम् - अनुमित्यादिरूपं मनोजन्यज्ञानं मुक्त्वाऽप्राप्यकारिणा चक्षुषा यज्ज्ञानं भवति तच्चक्षुर्दर्शनम्, तथाऽप्राप्यकारिणा मनसा यज्ज्ञानं भवति तदचक्षुर्दर्शनमुच्यते । अचक्षुदर्शने मनोजन्यज्ञानमेव ग्राह्यम्, न तु शेषेन्द्रियजन्यज्ञानम् । एतदनुसारेण प्राप्यकारीष्विन्द्रियेषु भवन् प्रत्ययो ज्ञानोपयोगरूप एव, न तत्र दर्शनोपयोग इति फलितम् । लतादौ कामिन्यादिज्ञानरूपं भावनाज्ञानं ज्ञेयम्, तत्र दर्शनशब्दस्य व्यवहारो भवति । ततोऽत्र गाथायां लिङ्गलिङ्गिज्ञानवर्जनाद्भावनाजन्यज्ञानव्यतिरिक्तपरोक्षज्ञानमात्रं वर्जनीयम्, तस्याऽस्पृष्टाविषयार्थस्याऽपि दर्शनत्वेनाऽव्यवहारात् । तस्माद् यत्र व्यञ्जनावग्रहस्तत्र न दर्शनोपयोग इति ।।२५ ।। Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy