________________
१२४
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२१
અવ. એક ઉપયોગ હોવા છતાં બે કહેવાનું બીજું કારણगाथा : चक्खुअचक्खुअवहिकेवलाण समयम्मि दंसणविअप्पा ।
परिपढिया केवलणाणदंसणा तेण ते अण्णा ।।२०।। છાયા : चक्षुरचक्षुरवधिकेवलानां समये दर्शनविकल्पाः ।
परिपठिताः केवलज्ञानदर्शने तेन ते अन्ये ।।२०।। કન્વયર્થ : સમર્થમિ = શાસ્ત્રમાં વરઘુવડ્ડમર્વદિવાન = ચક્ષુ-અચક્ષુ
અવધિ અને કેવલના વંસ વિગપ્પા = દર્શન ભેદો પરિપઢિયા = કહેવાયા છે. તે = તેથી, તે = તે બે વUTUવંસUT = કેવલજ્ઞાન
અને કેવલદર્શન સUTI = ભિન્ન. ગાથાર્થ ઃ શાસ્ત્રમાં દર્શનના ભેદો ચાર કહેવાયા છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન. તેથી પણ તે કેવલજ્ઞાન અને કેવલદર્શન ભિન્ન છે. (૨૦)
તાત્પર્યાર્થ : યુક્તિથી કેવલોપયોગ એક જ છે એમ સિદ્ધ થયેલું હોવા છતાં, કેવલજ્ઞાન અને કેવલદર્શન બન્ને ભિન્ન છે એવી માન્યતા રૂઢ થવાનું કારણ ફક્ત શાસ્ત્રવ્યવહાર છે. જૈન શાસ્ત્રમાં દર્શનના ચાર ભેદોમાં (ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન) કેવલદર્શન જુદું ગણાવેલું છે. જો વાસ્તવિક રીતે ભેદ ન હોય તો શાસ્ત્રકારોએ જ કેવલજ્ઞાન અને કેવલદર્શન જુદાં કેમ કહ્યાં ? એ પ્રશ્ન ઉભવે ખરો. પણ તેનું સમાધાન પહેલાં અપાઈ ગયું છે અને તે એ કે સામાન્ય અને વિશેષ એ બે ગ્રાહ્ય એવા વિષય અંશોની ભિન્નતાની અપેક્ષાએ એક જ ગ્રાહક એવા કેવલોપયોગમાં દર્શન અને જ્ઞાન શબ્દનો ભિન્ન ભિન્ન વ્યવહાર શાસ્ત્રકારોએ કરેલો છે. નહિ કે ગ્રાહક એવા જ્ઞાનના ભેદની અપેક્ષાએ.
આ રીતે કેવલોપયોગ એક જ સ્વરૂપ હોવા છતાં વિવક્ષાથી બે રૂપે કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપે કહેવામાં વાંધો નથી. (૨૦) एकदेशिमतं दर्शयन्नाह -
दसणमोग्गहमेत्तं 'घडो' त्ति णिव्वण्णणा हवइ णाणं ।
जह एत्थ केवलाण वि विसेसणं एत्तियं चेव ।।२१।। मतिरूपे बोधे अवग्रहमात्रमस्पष्टबोधस्वरूपं दर्शनम्, 'घटः' इति निवर्णना निष्टायात्मकं वर्णनं ज्ञानं मतिज्ञानं भवति । यथात्र यथा मतिज्ञानदर्शनयोर्भेदः एतावदेव एतावान्मात्रं केवलयोरपि केवलज्ञानदर्शनयोरपि विशेषणं भेदः ।
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org