________________
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-२०
१२३
અન્યથાર્થ : નેT = જેથી મrોવિષયવાળું = મન:પર્યવજ્ઞાનના વિષયભૂત
રત્રનાયા = દ્રવ્યોનું વંvi = દર્શન (સામાન્ય બોધ) Oિ = નથી. તો = તેથી મUITMવIri = મન:પર્યવજ્ઞાન વિમા = નિચ્ચે
vi = જ્ઞાન તુ = જforદિ = કહેવાયું છે. ગાથાર્થ : જે કારણથી મન:પર્યાયજ્ઞાનના વિષયભૂત એવા દ્રવ્યસમૂહોનું દર્શન-સામાન્યબોધ નથી, તે કારણથી મન:પર્યાય નામના ઉપયોગને નિયમે જ્ઞાન જ કહ્યું છે પણ દર્શન કહ્યું નથી. (૧૯)
તાત્પર્યાર્થઃ જો યુગપદ્ ઉપયોગદ્વયાત્મક એક જ કેવલોપયોગ હોય તો મન:પર્યાયજ્ઞાનની જેમ માત્ર જ્ઞાનસ્વરૂપે જ નિર્દેશ શા માટે ન કર્યો ? જ્યારે, શાસ્ત્રોમાં “કેવલજ્ઞાન અને કેવલદર્શન' એમ ભિન્ન નિર્દેશ કરેલ છે. તેથી ક્રમથી કે યુગપદ્ ભિન્નઉપયોગદ્વય સ્વીકારવા જ યોગ્ય છે. એ શંકાનો ઉતર આ ગાથામાં સિદ્ધાંતી આપે છે -
મન:પર્યાયોપયોગનો વિષય મનમાં ઉપયોગી થતા મનોવર્ગણાના સ્કંધો છે. તે ઉપયોગ પોતાના ગ્રાહ્ય સ્કંધોને વિશેષરૂપે જ જાણે છે, સામાન્યરૂપે નહિ. મન:પર્યાયજ્ઞાન દ્વારા ઉક્ત દ્રવ્યોનું સામાન્યરૂપે ભાન થતું ન હોવાથી એને શાસ્ત્રમાં જ્ઞાન જ કહેલ છે, દર્શન કહેલ નથી.
જ્યારે કેવલોપયોગની બાબતમાં આનાથી ઊલટું છે; તે એક હોવા છતાં શેય પદાર્થોને સામાન્ય અને વિશેષ ઉભયરૂપે ગ્રહણ કરે છે, તેથી તેમાં દર્શન અને જ્ઞાન બન્ને શબ્દનો
વ્યવહાર સંગત છે. (૧૯) सूत्रे केवलमुभयरूपत्वेन परिपठितत्वादप्युभयरूपमिति दर्शयन्नाह -
चक्खुअचक्खुअवहिकेवलाण समयम्मि दंसणविअप्पा ।
परिपढिया केवलणाणदंसणा तेण ते अण्णा ।।२०।। समये स्वसिद्धान्ते चक्षुरचक्षुरवधिकेवलानां दर्शनविकल्पा भेदाः परिपठिता निरूपितास्तेन तस्मात् ते केवलज्ञानदर्शने अन्ये भिन्ने ।
इदमत्र विचार्यम् - शास्त्रे दर्शनस्य चत्वारो विकल्पा दर्शिताः । चक्षुर्दर्शनम्, अचक्षुर्दर्शनम्, अवधिदर्शनं केवलदर्शनं च । तेन केवलं ज्ञानमध्ये पाठाज्ज्ञानं दर्शनमध्ये पाठाद् दर्शनमपीति । परिभाषामात्रमेतदिति ग्रन्थकारस्य तात्पर्यम् । न चात्यन्तं तयोर्भेद एव, વેવશ્રીન્તક્તત્વેન તયોરમેવાતુ ર૦ ||
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org