________________
१२२
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१९
થયેલ દ્વાદશાંગીને બાધ ન આવે તેવી રીતે કરવી જોઈએ. તેથી જે જે સૂત્રોમાં જ્ઞાન-દર્શનના ભેદબોધક વચનો છે તે બધાં સર્વજ્ઞમાં જ્ઞાનોનું અયુગપતુપણું માનનારાં એવા વૈશેષિક વગેરે અન્ય દર્શનનાં મંતવ્યો જેવાં છે.
तथा “जं समयं पासइ णो तं समयं जाणइ" ॥ सूत्रमा दीपनी मर्थ सर्वशन २५ो, કારણ કે, તે અર્થ કરતાં કેવલીની અસર્વજ્ઞતા સિદ્ધ થાય, પણ શ્રુતકેવલી, અવધિ કેવલી અને મન:પર્યાયકેવલી એ ત્રિવિધ કેવલી અર્થ કરવો. એ અર્થ લેતાં કહેવાયેલાં સૂત્રનો ભાવ એમ ફલિત થાય છે કે, શ્રુતકેવલી વગેરે ત્રણે કેવલી જે સમયે દર્શન કરે છે, તે સમયે જ્ઞાન નથી
કરતાં; અને જે સમયે જ્ઞાન કરે છે, તે સમયે દર્શન કરતાં નથી. (૧૮) यदि युगपदुपयोगद्वयात्मकमेकं केवलम्, तर्हि मनःपर्यायज्ञानवज्ज्ञानत्वेनैव निर्देशनीयम्, न तु ज्ञान-दर्शनत्वेनेत्याशङ्कायामाह -
जेण मणोविसयगयाण सणं णत्थि दव्वजायाण ।
तो मणपज्जवणाणं णियमा णाणं तु णिद्दिटुं ।।१९।। येन यतो मनोविषयगतानां मनःपर्यायज्ञानविषयप्राप्तानां द्रव्यजातानां मनोद्रव्याणां दर्शनं सामान्यरूपं नास्ति ततो मनःपर्यवज्ञानं नियमाद् ज्ञानं तु ज्ञानमेवाऽऽगमे निर्दिष्टं प्ररुपितम् ।
इदमत्र प्रमेयम् - द्रव्यमनस्त्वेन परिणतानि मनोद्रव्याणि मनःपर्यायज्ञाने विशेषरूपेणैव ज्ञायते न तु सामान्यरूपेण । तत आगमे मनःपर्यायज्ञानमुक्तम्, न तु मनःपर्यायदर्शनम् । केवलज्ञानं तु सर्वार्थविषयकम्, केवलज्ञानेन सामान्यविशेषरूपाणि सर्वाणि द्रव्यपर्यायाणि ज्ञायते, तेन एकरूपमपि केवलं केवलज्ञानं केवलदर्शनमिति विभिन्नं निर्दिष्टम् ।।१९।।
અવ. સ્વપક્ષમાં આવતી શંકાનું સિદ્ધાંતી દ્વારા સમાધાનगाथा : जेण मणोविसयगयाणं दंसणं णत्थि दव्वजायाण ।
तो मणपज्जवणाणं णियमा णाणं तु णिद्दिठं ।।१९।। येन मनोविषयगतानां दर्शनं नास्ति द्रव्यजातानाम् । ततो मनःपर्यवज्ञानं नियमाद् ज्ञानं तु निर्दिष्टम् ।।१९।।
छाया:
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org