________________
संमतितर्कप्रकरणे, काण्ड-२, गाथा-१८
१२१
स्पष्टः । तत्परिहरन् एकोपयोगवादी आह - तत्तत्सूत्रेषु ये अभ्युगमा दृश्यन्ते ते तत्तन्नयपरिकर्मणादिहेतोः परदर्शनपक्षसमा ग्रथिताः । तस्मात् तत्सूत्राणामर्थः आगमविद् द्वादशाङ्गाविरोधेन करोति । 'जं समयं' इति सूत्रे केवलिशब्देन श्रुतकेवली, अवधिकेवली मनःपर्यायकेवली च ग्राह्यः, न तु त्रयोदशगुणस्थानकवी केवली, तेन नागमविरोधः ।।१८।।
અવ. એકઉપયોગવાદરૂપ સ્વપક્ષમાં આગમવિરોધનો પરિહારगाथा : परवत्तव्वयपक्खाअविसिट्ठा तेसु तेसु सुत्तेसु । ।
अत्थगईअ उ तेसिं वियंजणं जाणओ कुणइ ।।१८।। છયા : परवक्तव्यपक्षाविशिष्टास्तेषु तेषु सूत्रेषु ।
अर्थगत्या तु तेषां व्यञ्जनं ज्ञकः करोति ।।१८।। અન્વથાર્થ : પરવત્ત વ્યવસ્થા વિસા = પરદર્શનો વડે પ્રતિપાદ્ય માન્યતાઓ વડે
સમાન માન્યતાઓ તેલુ તેનું સુવું = તે તે સૂત્રોમાં. તેસિં = તે સૂત્રોની, વિચંગU = વ્યાખ્યા ના = જાણકાર અસ્થિ = અર્થસંગતિ
મુજબ જ પારૂ = કરે છે. ગાથાર્થઃ પરદર્શનો વડે જણાવાયેલી માન્યતાઓ સમાન જ માન્યતાઓ તે તે સૂત્રોમાં જણાય છે. તેથી સ્યાદ્વાદને જાણકાર પુરુષ અર્થની સંગતિ પ્રમાણે જ તે સૂત્રોની વ્યાખ્યા કરે છે. (૧૮)
વિશેષાર્થ : “જ્ઞાનબિંદુ' ગ્રંથમાં આ ગાથાના પ્રથમ બે ચરણ આ મુજબ જણાવેલ છે, “પરવક્તવ્યપર્વ વિસુદ્ધા તેણુ તેનુ અર્થે; ' = તે તે અર્થોમાં અર્થાત્ સૂત્રોમાં અવિશુદ્ધ એવી પરદર્શનની માન્યતા છે. સ્યાદ્વાદને જાણકાર અર્થસંગતિ મુજબ જ તે અર્થોને પ્રગટ કરે છે.
તાત્પર્યાર્થ : પૂર્વની ગાથાઓમાં જણાવેલ યુક્તિઓથી કેવલજ્ઞાન અને કેવલદર્શનનો અભેદ સિદ્ધ થાય છે ખરો, પણ સૂત્રના પાઠો સાથે વિરોધ આવે તેનું શું કરવું ? કારણ કે, કેવલીમાં ઉપયોગભેદ જણાવનાર સૂત્રો સ્પષ્ટ છે. એ શંકાનું નિવારણ કરવા ગ્રંથકાર કહે છે
જો એકવાર વસ્તુ પ્રમાણથી અમુક ચોક્કસરૂપે સિદ્ધ થતી હોય અને પછી કાંઈ શાસ્ત્ર વિરોધ દેખાય, તો તેને સ્થળે અન્ય પ્રમાણો સાથે વિરોધ ન આવે તેવી જ રીતે શાસ્ત્રની વ્યાખ્યા કરવી જોઈએ. પ્રસ્તુતમાં અનેક યુક્તિ પ્રમાણોથી અભેદ સિદ્ધ થાય છે. માટે, જ્ઞાનદર્શનના ભેદપ્રતિપાદક વાક્યોની વ્યાખ્યા કુશળ પુરુષે અનેકાંતસ્વરૂપ કેવલબોધથી ઉત્પન્ન
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org