________________
१२०
સંમતિતÁપ્રરખે, જાણ્ડ-૨, ગાથા-૧૮
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય ફક્ત અભિલાપ્ય પદાર્થો છે; કારણ કે આ બન્ને જ્ઞાન પરિમિતપર્યાય સહિત જ સર્વ દ્રવ્યોને જાણી શકે છે અને તે પણ સમસ્ત દ્વાદશાંગીથી પરિકર્મિત બુદ્ધિનો વિષય બને તેટલા જ. એ જ રીતે અવધિજ્ઞાનનો વિષય પુદ્ગલ સ્વરૂપ માત્ર રૂપીદ્રવ્યો અને મન:પર્યાયજ્ઞાનનો વિષય માત્ર અઢીદ્વીપમાં રહેલા સંશીજીવોએ ઉપયોગમાં લીધેલ મનોવર્ગણાના પુદ્ગલો છે, બધાં દ્રવ્યો નહિ. તેથી મતિજ્ઞાન વગેરે ચારે ક્રમવર્તી જ્ઞાનોનું પરિમિતવિષયગ્રાહીપણું અને પરસ્પર ભિન્ન વિષયગ્રાહિપણું સ્પષ્ટ છે, આથી જ ચારે જ્ઞાનોનો ઉપયોગ ભિન્ન ભિન્ન હોય છે.
આ રીતે અસર્વાર્થપણાને કારણે તથા ક્ષયોપશમ આદિ કારણભેદને કારણે મતિ આદિ ચારે જ્ઞાનોમાં પરસ્પર ભેદ ઘટી શકે છે, પણ સર્વગ્રાહિ તથા ક્ષાયિકભાવના કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં ક્રમ સહિત કે ક્રમ રહિત કોઈપણ જાતનો પરસ્પર ભેદ ઘટી શકતો નથી, તેથી સામાન્ય-વિશેષ ઉભયગ્રાહી એક જ કેવલબોધ માનવો જોઈએ.
કેવલોપયોગનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે, તે કેવલોપયોગ સર્વવિષયને ગ્રહણ કરનાર છે, કોઈપણ પ્રકારના આવરણથી રહિત છે, અનંત એવા સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયોને ગ્રહણ કરનાર હોવાથી અનંત છે, કોઈપણ ગુણ વિરોધી સજાતીય એવા ગુણ વડે નાશ પામતો હોય છે, જ્યારે આ ઉપયોગના વિરોધી સજાતીય ગુણનો અભાવ હોવાથી અક્ષય છે. (૧૬-૧૭)
कोपयोगवादी ग्रन्थकारः स्वपक्षे आगमविरोधं परिहरन्नाह
परवत्तव्वयपक्खा अविसिट्ठा तेसु तेसु सुत्तेसु ।
अत्थगईअ उ तेसिं वियंजणं जाणओ कुइ ।। १८ ।।
परवक्तव्यपक्षाविशिष्टाः परैः वैशेषिकाद्यन्यदर्शनिभिर्वक्तव्यानि प्रतिपाद्यानि तेषां पक्षा अभ्युपगमास्तैरविशिष्टा अभिन्ना - एकार्थप्रतिपादका अभ्युपगमास्तेषु तेषु सूत्रेषु “जं समयं पासइ णो तं समयं जाणइ” इत्यादि सूत्रेषु प्रतिभासन्ते । ज्ञकः सिद्धान्तज्ञाता तेषां सूत्राणां व्यञ्जनं व्याख्यामर्थगत्या तु सामर्थ्येनैव द्वादशाङ्गाविरोधेनैव करोति ।
ज्ञानबिन्दुग्रन्थानुसारेण प्रथमौ द्वौ पादौ “ परवत्तव्वयपक्खा अविसुद्धा तेसु तेसु अत्थेसु” । तस्य च अर्थ:- तेषु तेष्वर्थेषु सूत्रेषु तत्तन्नयपरिकर्मणादिहेतोः परेषां वैशेषिकादीनां यानि वक्तव्यानि तेषां पक्षा अविशुद्धा ज्ञायन्ते । शेषं पूर्ववत् ।
एतदत्र दृश्यम् - पूर्वयुक्तिसामर्थ्येन केवलज्ञानदर्शनोपयोगावभिन्नरूपौ सिध्येते न तु भिन्नरूपौ । किन्तु “ जं समयं पासइ...” इत्यादि सूत्रेषु प्रतिफलदुपयोगद्वयेनागमविरोधः
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org